________________
૧૩ ક્ષમાવાન, સત્યપ્રિય, પાપકારી તથા કૃપાળુ હતું, પરંતુ શૂર સ્વભાવથી કુર હતા. ગાયોના વાડામાં ભરવાડ ગાય દેહ છે તે સમયે નીકળતી દૂધની ધારાઓ વાગતા શંખની. માફક જાણે કે મુસાફરોને બોલાવી રહી છે.
તે બન્ને ભાઈએ કઈ વખત નજીકમાં ઉંચી નીચી જમીનવાળા રસ્તા ઉપર ઘુરકતા કુતરાની સાથે મોટી ફાળ મારતા, તે કઈ વખત પૂંછડાને ઊંચા કરી ઉંચા કુદકા મારતા ન પકડી શકાય તેવા વાછરડાઓની સાથે, તો કઈ વખત દૂધ પીને રૂછ પૂર્ણ થયેલા લોકોની સાથે, તે કઈ વખતે ભરવાડેના દેખતા; કઈ વખત વરસાદથી ભીજાયેલા અને હળના અગ્રભાગથી ખેડાયેલી જમીનની સુગધીવાળા, નેત્રને આનંદ આપે તેવા નવપલ્લવિત ધાન્યના કયારાઓને જોઈ હર્ષિત બનેલી સ્ત્રીઓના મનહર ગીતથી ગુંજતા, લક્ષ્મીનું જે સ્થાન ખેતરે તેની તરફ સુખ પૂર્વક જતા હતા, કોઈ કોઈ વખત વૃદ્ધો દ્વારા પ્રાચીન સમયની કથાઓ સાંભળવા આનંદથી બેસતા, અને સમય પસાર કરતા, કપુરની કાંતિની જેમ ઉજજવલ દંતપંક્તિથી હસતે શુદ્ધ મનવાળે ચંદ્ર પોતાના ભાઈ શુરને કહેવા લાગે, હે વત્સ ! આપણા પૂર્વજોથી સ્વીકારાયેલી આજીવિકાઓમાં આપણું બને માટે ખેતી કરવી સર્વ શ્રેષ્ઠ છે. કેમકે સર્વેની ઈચ્છા ભીન્ન ભીન્ન હોય છે. કેવળ ખેતી જ સ્વતંત્રતા પૂર્વક બધી અભિલાષાઓને આપવાવાળી અને દરિદ્રતાને નિમૂળ વિનાશ કરનારી છે. અને વાર્તાઓમાં હોંશિયાર વિદ્વાનોના સમુદા