________________
૧૧
સૌરાષ્ટ્રમાં રહેલા છે. તે સૌરાષ્ટ્ર દેશમાં નીરંતર નદીઓના શિતલ જળથી સિંચાયેલા, નજીકના વૃક્ષેથી શેભતા, સુંદર પરિવારથી શોભિત કુશસ્થલ નામે એક ગામ છે, જેમ ભેંસમાં લુચ્ચાઈ, પામર માણસમાં અજ્ઞાનતા, કીનારા પર રહેલા વૃક્ષેનું અસ્થિરપણું, વૃક્ષેને ખરાબ જમીનની સંગત, દહીની ગેળીમાં મંથન કરવામાં આંખનું ફરકવું, વનમાં ખાખરાના ઝાડ આ બધું સ્વાભાવિક છે પણ માંસહારી કઈ મનુષ્ય હતું જ નહી. સમાજમાં બધાં જ શાકાહારી હતા, જ્યાં કેરડાના છોડથી અત્યંત ઢંકાયેલ પીલ હતા, તે વૃક્ષના ઔધ ઉપર નિશ્ચિત હતા એટલે કોઈ પણ માણસ બીજાની વસ્તુ પૂછવા સિવાય લેતે પણ નહી. પોતાની ભેંસનું રક્ષણ કરવામાં કુશળ, પિતાની સ્ત્રીના અનુરાગી, લાવમય, ધૃતનું ભજન કરવાવાળા, ગેવાળે સૂખપૂર્વક રહેતા હતા, જ્યાંના કૌટુંબિક લોકે, દીર્ઘ નૈત્રવાળા, જોવામાં ધનુષ્ય સમાન વક આંખેવાળા, લાંબા કાનવાળા, ગોળ સ્તનવાળા, ભરાવદાર શરીરવાળા પિતાના બાહુબળથી ક્ષેત્રને ધારણ કરતા હતા.
* ચંદ્ર અને શુરની કથા
ત્યાં ક્ષત્રિય કુળમાં મસ્તકના અલંકાર સમ, તેજસ્વિએમાં અગ્રગણ્ય ચંદ્ર અને શુર નામે બે ભાઈઓ છે, જેવું નામ છે તેવાજ ગુણ છે. તે બન્નેમાં બાલ્યાવસ્થાથી જ અનુપમ, અત્યુત્તમ, પ્રેમ હતો, તે બને પરસ્પર એક -બીજાના પ્રતિબિંબ સમાન હતા, ચન્દ્ર સ્વભાવથી શાંત,