________________
કરે જાણીને તથા કરી દેશેથી અમથી બોલાર
નાથના શૃંગાર રસને શાન્ત કરનાર, કરૂણારસ પ્રધાન ચારિત્રને યાદ આપતી ગીતે ગાય છે, ત્રણ લેકમાં વિખ્યાત એવા કૃષ્ણનું ચરિત્ર ઘેર ઘેર અનેક મૂખેથી બોલાય છે.
જ્યાં વહાણ દ્વારા દૂર દૂર દેશથી રન્નેને સમુદ્ર, લાવી. રાજરાણુઓને, તથા સર્વે સ્ત્રીઓને અલંકારથી વિભૂષિત કરે છે. પ્રત્યેક ગામમાં પ્રત્યેક ગામના વાડામાં, ચારિત્રવત સ્ત્રીઓને નજદીકમાં લવણ સમુદ્ર હેવાથી લાવણ્યમય દેખાય છે. જ્યાં સરેવરમાં રાત્રિએ કમલની સુગંધ હતી નથી. પરંતુ હમેશા લક્ષ્મીની સુગંધથી તેઓ પમરાટને . અનુભવે છે. ચંદ્રમાની જેમ પરિવાર સમજીને આપવામાં આવેલ સોરઠ રાગ સર્વને આનંદ આપે છે.
જ્યાં સરસ વિશાલ સ્તનવાળી વેશ્યાઓની જેમ દરેક માર્ગમાં રહેલી પાણીની પરબ મુસાફરોને આકર્ષે છે. ગામની બહાર અનાજના ઢગલા ગામના લોકોથી કરવામાં આવેલ છે. તે ઢગલાઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે વિશ્રામસ્થાનની જેમ શોભે છે. સજજન માણસના મનની જેમ સ્વચ્છ, સત્ કવિઓના કાવ્યોની જેમ સુસ્વાદિષ્ટ, ઉદાર પુરૂષની સંપત્તિની જેમ નદીઓનાં પાણી સર્વેને માટે સામાન્ય છે...
કીનારે ઉભા રહેલા વૃક્ષે સૂર્યના તાપથી જાણે કે સંતપ્ત બની સ્નાન કરવા માટે પાણીમાં “ન, પડ્યા હોય તેમ પ્રતિબિંબિત થયેલા દેખાય છે. જ્યાં પર્વત ઉપર તીર્થ, દર જગ્યાએ નિધાન, દરેક ગામે વિલાસિની સ્ત્રીઓ,