________________
દેશનાકારની જીવન ઝરમર अचिन्त्यलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः
જેનશાસનમાં મુખ્ય આરાધના જેવી છે તેવા શ્રી. સિદ્ધચક્રની “આગમેદ્વારકશ્રીએ જુદી જુદી “નવપદની એળીઓના જુદા જુદા પ્રસંગમાં દેશનાઓ આપી છે. તે દેશનાઓ પૈકી કેટલીક જુદાં જુદાં પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ છે. તે પિકી આ “સિદ્ધચક્ર માહાત્મય” નામની પુસ્તિકા પ્રથમ સંપાદિત થઈ ગઈ છે. એ વાત આગળ
પ્રાદુર્ભાવમાં જણાવી છે. આથી યત્કિંચિત ”માં દેશનાકારના જીવનને પ્રસંગ આવે પણ અત્રે તે સ્વતંત્ર આપવાનું હોવાથી ત્યાં તેને નિર્દેશ જ કર્યો છે. આથી દેશનાકારની જીવન ઝરમર અત્રે આપીએ છીએ.
જનશાસનમાં “અરિહંત પરમાત્મા સ્વયં ઉપદેશક છે–પ્રવચનકાર છે. જ્યારે “ગણધર ભગવંતે અર્થરુપ પ્રવચનને સૂત્રરૂપે ગૂંથનાર છે, તેથી તેમને સૂત્ર એ આત્માગમ છે અને અર્થ એ અનંતરાગામ છે. બાકી બધાને તે તે સૂત્રના આધારે જ ચાલવાનું હોય છે તે રીતે પૂર્વના મુનિ ભગવંતે ચાલ્યા અને વર્તમાનના મુનિભગવતે ચાલે છે. તે અનુસાર આ દેશનાકાર પણ ચાલ્યા છે.
આ “જીવન ઝરમર માં અપાએલી કેટલીક વાત અપ્રગટ હતી તેવી આ.મશ્રીવિજયકમલસૂરિજી મહારાજની હાથની લખેલી પિોથીમાંન મુનિરાજ શ્રી દર્શન વિજયજી (ત્રિપુટી) મ. પાસેથી મેળવેલી છે; એટલે તે પ્રસંગે આ