________________
૨૩
મન અને વચન એ એ સૂક્ષ્મયાગના નિરાધ થાય છે. ચેગેાના નિરોધ થયા છે અને જે ચેગ સૂક્ષ્મ રહ્યો છે તે સૂક્ષ્મક્રિયા ફરી પાછી ફરી પ્રાપ્ત થવાની નથી તેથી આ શુલધ્યાન સૂક્ષ્મક્રિયા=અપ્રતિપાતી કહેવાય છે. યેાગનિમિત્તક સંયમસ્થાનને સ્પર્શતા શુલધ્યાનના ચેાથા પાયાના પરિણામે સૂક્ષ્મકાયયેાગના પણ નિરાધ થાય છે. આમ જે ક્રિયા શાંત થઈ ગઈ છે તે કરી પ્રાપ્ત થવાની નથી તે કારણે આ જીલધ્યાનના આ પાયા વ્યુપરતક્રિયા-અનિવૃતિ કહેવાય છે.
ઉપરોક્ત નવપદોનું સક્ષેપમાં વન કરતાં ઘણી વસ્તુએની વિચારણા નથી કરી, કારણ કે વિસ્તાર ભય એ પણ પ્રસ્તાવનામાં જોવાનેા રહ્યો. પરંતુ ખની શકે તેટલી મુખ્ય ચર્ચા કરી છે. વાચક તેમાંથી જે ઉપાદેય લાગે તે સ્વીકારે, હેય લાગે તેના ત્યાગ કરે તે વ્યાજખી છે. આ ઉપાદેય અને હેય ના વિવેક કરવા કઠણ છે. સંસારાસક્ત જીવ પૌદ્ગલિક પદાર્થોને પ્રાધાન્ય આપે તેમ અને, જ્યારે મુમુક્ષુ જીવ આત્માના ગુણધર્મોને પ્રાધાન્ય આપે તેમ પણ અને આમ છતાં 66 સિક માહાત્મ્ય ” આયંબિલની આળી કરનારને ઉદ્દેશીને છે, તેઓને એધથી સમકીત અથવા સમ્યગ્દર્શન સ્પર્શેલું છે એમ માની લઈએ તે તેએ વિવેકથી હૈયને ત્યાગ, ઉપાદેયને સ્વીકાર કરશે તેવી આશા રાખવી નિરર્થક તા નથી.
આયંબિલની ઓળી કરનારને જે ક્રિયા કરવાની છે તે કનિર્જરા માટે-મેાક્ષના હેતુએ કરવાની છે; સંપત્તિ,