________________
૨૨
કૈવલીને ધ્યાનાંતરિકાદશા હાય છે, પરંતુ તે ગુણુસ્થાનના પ્રાંતભાગે તેને સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ એ શુકલધ્યાનને ત્રીજો પાચા હાય છે કે જેના પ્રતાપે તે મન, વચન અને કાયાના માદર ચાગાને સૂક્ષ્મ બનાવી મન અને વચનના સૂક્ષ્મ ચોગાના નિરોધ કરી શકે છે. સૂક્ષ્મ કાયયેાગના નિરાધ આકી છે ત્યાં તે શુધ્યાનના ત્રીજો પાચા અને સચેાગીકેવલી એ તેરમું ગુરુસ્થાન પુરુ' થાય છે. ચૌદમા ગુણસ્થાને સમુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ એ શુકલધ્યાનના ચાથે પાયે જીવ શરૂ કરે છે અને સૂક્ષ્મ કાયયેાગના તેના પ્રતાપે નિરોધ થતાં શૈલેશીકરણ દશા થઈ જાય છે. અને તે ધ્યાન પુરૂ થતાં જીવ મુક્ત થતાં સિદ્ધિગતિને પામે છે.
શુલધ્યાનના પહેલા એ પાયા કષાય નિમિત્તક સંયમ સ્થાનને સ્પર્શે છે; જ્યારે છેલ્લા બે શુલધ્યાનના પાયા ચૈાગનિમિત્તક સંયમસ્થાનને સ્પર્શે છે. કષાયનિમિત્તક સંયમસ્થાનને સ્પર્શતા શુકલધ્યાનના પહેલા પાયાના પરિણામે દશમા સૂક્ષ્મસ પરાય ગુણસ્થાનના અંતે જીવના નાકષાય અને કષાયઆદિ મેહનીય કર્મનાં ઉપશમ થાય છે, જ્યારે બારમા ગુણસ્થાનની શરૂઆતમાં જીવના નાકષાય અને કષાય આદિ મેહનીયને ક્ષય થાય છે. કષાયનિમિત્તક સયમસ્થાનને સ્પર્શતા જીલધ્યાનના બીજા પાયાના પરિણામે જીવના જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, અને અંતરાય એ કોને ક્ષય થાય છે. ચેગ નિમિત્તક સયમસ્થાનને સ્પર્શતાં શુક્લધ્યાનના ત્રીજા પાયાના પરિણામે જીવના મન, વચન, અને કાયા એ ત્રણ માત્તર ચેાગ સૂક્ષ્મ અને છે; તે ઉપરાંત તેના