________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સિવાય જૂનાગઢથી મંડલિક રા જેને કાકા કહેતા હતા એવા બાલચંદ્ર નામના મુનિને માણસા મેાકલીને શત્રુંજય એલાવ્યા અને તેએ તુરત આવ્યા. આવીને તેણે ગાડા પરથી ફૂલહી ઉતરાવી કારીગર પાસે પર્વત ઉપર ચડાવવાને યેાગ્ય હલકી કરાવી. ત્યારપછી ચેારાશી સ્કન્ધવાહ–ખાંધે ઉપાડનારા પુરૂષાને એકઠા કરી લાકડા અને દેરડા વડે લહી બાંધી તેઓની ખાંધે મૂકી અને તેમે ૭ દિવસમાં શત્રુંજય પર્વતની ઉપર ચઢાવી દીધી.
ત્યાર પછી પર્વત ઉપર તે લહીને તે કારીગરે એ ઘડવા માંડી. સર્વવિદ્યાવિશારદ ભાલચન્દ્ર મુનિ પણુ તેમને સૂચના આપતા હતા. પ્રતિમા ઘડીને તૈયાર થયા બાદ તેને ઘસી તેજસ્વી કરી અને માલચન્દ્રમુનિએ તે પ્રતિમાને મંગાવી મુખ્ય સ્થાને સ્થાપન કરી.
બિખનું ધડવું.
થયા, પણ સાહણુબધુ વિરેાષી વાતા
અહી' પ્રબન્ધકાર જણાવે છે કે, કેટલાએક અસહિષ્ણુ ખલ પુશ્યા દેશલના આ કાર્યની અદેખાઈ કરવા લાગ્યા અને તેના સંસર્ગેથી સજ્જન મનુષ્યા પણ દેશલથી વિરુ પાલની બુદ્ધિથી અને સમરસિહના સત્ત્વથી એ વરણ થોડા વખતમાં શાન્ત થઈ ગયું. જે સજ્જને! હતા તે પાતાની ભૂલ સમજ્યા અને પ્રસન્ન થઈને દેશલના તીક્ષ્ણદ્ધારના કાર્યમાં સહાય કરવા લાગ્યા. આલચન્દ્ર મુનિએ બિંબને મૂળ સ્થાને સ્થાપી દેશલશાહને ખબર આપી. દેશલશાહે સમરસિંહને કહ્યું કે, હવે બિંબની પ્રતિષ્ઠા કરી સ્વસ્થાનકે સ્થાપન કરીએ તા આપણું ઇષ્ટકાય સિદ્ધ થાય, માટે ચતુર્વિધ સંઘસહિત યાત્રાએ જઈ પ્રતિષ્ઠા કરાવું અને કૃતકૃત્ય થાઉં.
૧
For Private and Personal Use Only