________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે દેશલે મુગ્ધરાજના આમંત્રણથી દેવપત્તન તરફ્ સલ સૌંઘસહિત પ્રયાણ કર્યું. રસ્તામાં વામનપુરી સર્વ સ્થાનકે
સધનું દેવપત્તન જવું ( વણથલી ) વગેરે ચૈત્યઅને સમરસિહ તથા મુગ્ધરાજને સમાગમ પરિપાટિ કરતે દેશલ સંઘસહિત દેવપત્તન
પહેચ્યા.
મુગ્ધરાજ સમરસિંહને સધસહિત આવેલેા જાણીને પાતે પરિવારસહિત સંઘના સન્મુખ આવ્યેા. સમરસિંહ અને મુગ્ધરાજ અન્ને મળ્યા અને મુગ્ધરાજ સમરસિંહને ભેટીને અત્યંત ખુશ થયેા. પરસ્પર બન્નેએ કુશલપ્રશ્ન પૂછ્યા પછી અરસપરસ ભેટાં આપ્યાં અને ખુશ થયેલા બન્નેએ પેાતાની મૈત્રી વધારે દઢ કરી.
હવે સંઘપતિ દેશલ અને સમરસિÝ સઘસહિત ઉત્સાહપૂર્વ કે ધ્વજ અને તેારણેા વડે સુશાભિત દેવપત્તનમાં પ્રવેશ કર્યો. અને સામેશ્વરદેવ મુગ્ધરાજની પાસે આનંદપૂર્વક એક પ્રહર ગાયે સંઘપતિએ સંઘના નિવાસ પ્રિયમેલકમાં રાખ્યા. અહિં સંઘપતિ તરફથી અષ્ટાહિકા મહેાત્સવ, જિનચૈત્યેામાં પૂન તથા સામેશ્વરની પણ પૂ થઈ.
મુગ્ધરાજે સમરસિંહને શ્રીકરી અને તુરગ ઉપહાર તરીકે આપ્યા, તે લઈને અન્નઘરપુરે પાર્શ્વનાથને નમસ્કાર કરવા દેશલસહિત સમરસિ ંહે સધ સાથે પ્રયાણ કર્યું.
અધર તરફ સુધનું પ્રયાણ
જે પાર્શ્વનાથ સમુદ્રના મધ્ય ભાગમાંથી નીકળ્યા અને વહાણુવતીને ( ચૈત્ય બનાવવાના ) આદેશ કરી તેણે બનાવેલા ચૈત્યમાં પ્રતિષ્ઠિત થયેલા છે તે પાર્શ્વનાથ ભગવાનને પૂજા પ્રમુખ મહે!સવ કરીને દેશલ સંઘસહિત કાડીનાર ગયેા.
ત્યાં અંબિકાનું દેવાલય છે. તેની ઉત્પત્તિ પ્રબંધકાર આ પ્રમાણે
૩૭
For Private and Personal Use Only