________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
..
આધ્યેા; જેથી આ તેા અપશુકન થયાં; એમ માનીને રાજા ત્યાં ઉભો રહ્યો.ર૭ પછી થેાડા વખત ત્યાં ઉભા રહીને તે આગળ વધ્યા એટલે જાણે જીવતી હાય તેમ ચાતરમ્ સર્વ પ્રકારનાં કાર્યોને કરી રહેલી કેટલીએક પુતળીએ તેના જોવામાં આવી. ૨૩૮ એ રીતે વિચિત્ર પ્રકારનાં અનેક આશ્ચર્યાને જોતા જોતા રાજા મહેલના વિદ્યાધરાના રાજ અદ્ભુત સાતમા માળ ઉપર ચઢયો.૨૭૯ ત્યાં સિહ્રાસન ઉપર બેઠા હતા. તેણે રાજાને આવતા જોઇ સન્માનપૂર્વક તેને અભ્યુત્થાન આપ્યું, અને પ્રણામ કરી તુરતજ પેાતાના આસન ઉપર તેને બેસાડવો, પછી તે વિદ્યાધરે પોતાની પત્ની મદનમ જરીતે ત્યાં ખાલાવી એટલે તે પશુ ત્યાં આવીને પેાતાના પિતાના ચરણમાં પ્રણામ કરી બે હાથ જોડીને ઉભી રહી ૨૪-૨૪૧ રાજાએ પેાતાની પુત્રીને ઓળખી લીધી અને મનમાં ખેદ પામી આવેા વિચાર કર્યો કે, એ વિધાતા ! કાઈ પુરુષના વશમાં તું પુત્રી આપીશ નહિ. કેમકે તે, ણુ નામના કીડાઓની પેઠે પાતાના જન્મસ્થાનતેજ એકદમ દૂષિત કરે છે. ખરેખર સ્રીમાત્ર લક્ષ્મીના જેવી ચંચળ હાય છૅ, નદીની પેઠે નીચ મનુષ્યા સાથે ગમન કરનારી હાય છે, અને સંધ્યાની પેઠે એક ગુવાર રાગ (રંગ તથા સ્નેહ ) વાળી જોવામાં આવે છે.માટેજ તે કુળને દૂષણ આપનારી થાય છે. ૨૪૨૨૪૪ દૈવે સ્ત્રીમાત્રને પ્રત્યક્ષ છરીની પેઠે નાશ કરનારી ઉત્પન્ન કરી છે, કેમકે તે જો કંઠમાં લાગેલી હાય–વળગેલી હાય તા ક્ષણવારમાં મનુષ્યને પ્રાણ રહિત કરે છે. ૨૪૫ ખરેખર, મારી આ પુત્રી કુળને કલંક લગાડનારી જન્મી છે. કેમકે આણે પેાતાના પરિણીત વરના ત્યાગ કરી બીજા વરના આશ્રય કર્યાં છે. ” ૨૪૬ એ પ્રમાણે રાજા ચિંતામાં પડી જઈને મનમાં ખેદ કરતા હતા; તે તેમને વિદ્યાધરે કહ્યું:—“તમે વ્યર્થ સંશય કરા સા.૨૪૭ તમે કાપ કરીને આ મદનમંજરીને જે કાઢી વર પરણાવ્યા હતા તેજ હું પોતે છું. ખરેખર
( ૩૦ )
For Private and Personal Use Only