________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
વેસટના વંશનું વર્ણન. वासमासेदुषस्तस्य धर्मकर्मजुषस्तथा ॥
प्रसिद्धिरासीत् स यथा धुपमानमभूत् सताम् ॥१॥
શ્રેષ્ઠી વિસટ એ નગરમાં રહીને ધર્મકર્મ કરવા લાગ્યો. જેથી તેની એટલી બધી પ્રસિદ્ધિ થઈ કે સત્પરુષોમાં તે ઉપમા આપવા યોગ્ય થઈ પડશે. તેને વરદેવ નામનો એક પુત્ર ઉત્પન્ન થયે, જે ખરેખર શ્રેષ્ઠ દેવ જેવો જ હતો. તે ઉદાર મનવાળે હાઇને દેવના જેવીજ સમાનતા ધરાવતો હતો. માત્ર તેની સ્વર્ગમાં સ્થિતિ ન હતી. (આટલેજ તેનામાં તથા દેવમાં અંતર હતે.) ૨ અનુક્રમે વિસટે ઘરને સર્વ કારભાર પોતાના પુત્રને સોંપી દીધો અને પિતે તે અનશન ગ્રહણ કરી શુભ ધ્યાનયુક્ત થઈને સ્વર્ગે ગયો. પછી તેનો પુત્ર વરદેવ પણ પિતાની પેઠેજ નગરવાસીઓનું મુખ્યપણું કરવા લાગ્યો
(૪ર )
For Private and Personal Use Only