________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રરતાવ ૪
તીર્થોદ્ધાર માટે સંઘની અનુમતિ
अथान्यदा मुदा युकः समस्तान् धरिपुंगवान् ।
उपासकान् संघमुख्यानपि साधुरमीलयत् ॥ १ ॥ હવે એક દિવસે સમરસિહે મોટા મોટા સમગ્ર આચાર્યોને તથા સંધના મુખ્ય મુખ્ય શ્રાવકાને એક સ્થળે એકઠા કર્યા. અને શ્રીમાન અરિષ્ટનેમિ ભગવાનના મંદિરમાં તે સમગ્ર સંધને ભક્તિપૂર્વક યથાયોગ્ય રીતે બેસાડવો. પછી તેઓને પ્રણામ કરી, બે હાથ જોડી સમરસિંહે કહ્યું કે, આ સમગ્ર સંધ મારી એક વિનતિને લક્ષ્યમાં લેશે એમ હું ઇચ્છું છું. તમે જાણો છો કે કલિકાળની પ્રબળતાને લીધે તેઓએ શ્રીશવુંજય તીર્થનાયકને હાલમાં નાશ કર્યો છે.
( ૧૬૭ )
For Private and Personal Use Only