________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને તિલંગ દેશને અધિકાર
માત્ર વિનોદની ખાતર મેં જણાવ્યું છે. ૩૪૨ શ્રીગુચક્રવતી શ્રીસદ્ધસૂરિ કે જેઓ શત્રુંજય ઉપરના તીર્થનાથની પ્રતિષ્ઠાવિધિ કરવામાં અગ્રેસર હતા; તેમના શિષ્ય કક્કરિએ આ ચરિત્ર રચ્યું છે. ૩૪૩ વિક્રમ સંવત ૧૩૯૩ માં કાંજરેટ નામના નગરમાં (રહીને) શ્રીમાન કક્કસૂરિએ આ પ્રબંધની રચના કરી છે. ૨૪૪ આ ગ્રંથ લખવામાં મુનિકલશ સાધુએ પિતાનું હિત ઇચછીને ગુરુને નિત્ય સહાય કરી છે. ૩૪૫ જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર પ્રકાશ્યા કરે અને પૃથ્વી પર મેરુ પર્વત સ્થિતિ કરે ત્યાં સુધી આ પ્રબંધ પુરુષોમાં માનપાત્ર થાઓ ૩૬
પંચમ પ્રસ્તાવ સમાપ્ત
સુધારે વધારે ચતુર્થ પ્રસ્તાવમાં ૩૧૬ અને ૭૧૭ ના શ્લોકની વચ્ચે આ બ્લોક રહી ગયો છે –
હા સંતુ: (૩) વરમાધેશ્વાના
दीशन्तीवैते भव्यानां धर्मस्य त्वरिता गतिः ।। પ્રસ્તાવનાના ૨૩ મા પેજની ૯ મી પંક્તિ “બલાનક મંડપમાં રહેલા સિંહનો પણ ઉદ્ધાર કરાવ્યો છે આ પ્રમાણે છે, તેને બદલે ત્રિભુવનસિંહે બલાનક મંડપનો ઉદ્ધાર કરાવ્યા છે એ પ્રમાણે સુધારે.
(૨૩૬)
For Private and Personal Use Only