________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધસૂરિ સ્વગમન.
રાલતુ સ્વગમન.
એ સમયે શ્રીસિદ્ધસૂરિએ પાતાના આયુષના ત્રણ મહિના બાકી રહેલા જાણીને દેશસને કહ્યું કે, હું સાધુ ! તારૂં આયુષ પણ હવે એક માસનું બાકી છે,૨૮૮ મારે તે હવે ઊકેશનગરમાં જવું જોશે અને ત્યાં મુખ્ય પટ્ટ ઉપર હું પોતે જ સાવધાન થઈને કક્કસૂરિને બેસાડીશ.૨૮૯ માટે જો તમારી પણ ઇચ્છા હાય તા હવે સત્વર ચાલેા. કેમકે તે સ્થળે દેવતાઓએ સ્થાપેલા વીર ભગવાન ઉત્તમ તી રૂપ છે, ”૨૯૦ આમ કહીને શ્રીસિદ્ધસૂરિએ સમગ્ર સામગ્રી તૈયાર કરી અને એકત્ર મળેલા સધની સાથે તથા સાધુ દેશલની સાથે ઊકેશપુર તરફ પ્રયાણ કર્યું.૨૯૧ માર્ગમાં સાધુ દેશલને પુણ્યવાન જાણી ચિત્તમાં જાણે ઉત્કંઠા પામી હોય તેમ સ્વર્ગની દેવાંગનાઓ તેને વરી દેશલશ્રેષ્ઠી સ્વર્ગમાં ગયા.૨૯૨ શ્રીસિદ્ધસરિએ ઊકેશનગરમાં જઈને માઘમાસની પૂર્ણિમારૂપ પૂર્ણા તિથિને દિવસે પેાતાને હાથે કસૂરિને મુખ્યસ્થાન પર બેસાડવા.ર૬ તેમજ મુનિરત્નને, ઉપાધ્યાયપદ અને શ્રીકુમાર તથા સામેન્દુને વાચનાચાર્ય પદ અર્પણુ કર્યાં,૨૯૪ વળી તે સ્થળે દેશલના પુત્ર સહજપાલે, પેાતાનાં અઢારે ગાત્રની સાથે વિધિપૂર્વીક વીરસ્નાત્ર રાખ્યું અને સાર્વજનિક અન્નસત્ર ખુલ્લાં મૂકવાં, આચાય મહારાજેને આહારાદિાન તથા સાધર્મિક વાત્સલ્ય પણ તેણે ઉત્સાહથી કર્યું.૨૯૫-૨૯૬ તે પછી ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કરીને શ્રીસિદ્ધર, સહપાલની સાથે કુલવિકા ( ક્ળેાધીતી ) તરફ ગયા અને ત્યાં શ્રીપાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યું. એ રીતે અવિચ્છિન્ન પ્રયાણુથી યાત્રા કરીી શ્રીસિદ્ધસૂરિ સંધની સાથે પાટણ નગરમાં આવ્યા.
૨૭-૨૮
સિદ્ધસૂરિનું સ્વ ગમન
ત્યાં આવીને પેાતાનું એક માસનું આયુષ ખાકી રહ્યું એટલે
( ૨૩૧ )
For Private and Personal Use Only