________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫.
તેમણે કસૂરિને કહ્યું કે, હવે પછી મારૂં આયુષ માત્ર એક માસનું છે; માટે તેમાંથી જ્યારે આઠ દિવસ બાકી રહે ત્યારે સંધને ખમાવીને મને અનશન વ્રત આપવું.૨૯૯–૩૦૦ અડ્ડા ! આ કલિયુગમાં પણ આવું જ્ઞાન હાય આવા મનમાં વિચાર કરીને 孖 સૂરિએ, તેમણે કહેલા દિવસે તેમને અનશન ન કરાવ્યું.૩૦૧ શ્રીસિહર ગુરુએ પણ પેાતાની મેળે જ બે દિવસના (પ્રથમ) ઉપવાસ કર્યાં અને પછી સધની પ્રત્યક્ષ તેજ સમયે અનશન વ્રત ગ્રહણુ કર્યું. ૩૦૨ તે સમયે સહુજપાલ વગેરે ભક્તિમાન શ્રાવક્રાએ. અન્યાન્યતી સ્પર્ધાપૂર્વીક માટા મેટા ઉત્સા કર્યાં.૩૦૩ અને નગરમાં વસતા ચારે વર્ષોંના લાક, બાળક, યુવાન તથા વૃદ્ધ પર્યંત તેમને વાંવા માટે આવવા લાગ્યા.૩૦૪ એટલું જ નહિ પણ પાટણની આસપાસ પાંચ પાંચ ચેાજન સુધીમાં જેટલાં ગામડાં હતાં, તેમાં પણ કાઇ એવે મનુષ્ય ન હતા કે જે તે વેળા વાંદવા આવ્યા ન હોય !૩૦૫ તે પછી બરાબર છ દિવસે, પાતે કહેલી વેળાએ જ શ્રીસિદ્ધસૂરિ એકાચિત્તે નમસ્કાર મંત્રના જાપ કરતા કરતા સ્વર્ગલોકમાં સિધાવી ગયા.૩૦૬ તેમણે પેાતાને મરણુસમય કહ્યો હતા અને તે વેળા નગરનાં જે જે લેાક ત્યાં એકઠાં થયાં હતાં. તેઓ પરસ્પર કહેતા હતા કે, ચાલુ સમયમાં વિશિષ્ટ જ્ઞાન નથી, એમ વિદ્યાના શા ઉપરથી કહે છે? જુએ, આવી રીતે જીવન કે મરણુ વિશિષ્ટ જ્ઞાન વિના ક્રમ જાણી શકાય ? માટે હજી પયું વિશિષ્ટ જ્ઞાન તેા છે જ,૩૦૭૪૩૦૮ એ પ્રમાણે લેાકાએ ખૂબ પ્રશંસા કરી તે તે સમયે અત્યંત આનંદપૂર્ણાંક દેવે જેમ તીર્થંકરના ઉત્સવ આર્ભે તેમ, ઉત્સવના આરંભ કર્યો.૩૦૯ અને છ દિવસમાં એકવીશ મંડપવાળી વિમાનાકાર પાલખી તૈયાર કરી અને પાલખીમાં સાધુઓએ સિદ્ધસૂરિના શરીરને સારી રીતે પૂજીને પધરાવ્યું.૩૧૦ તે વેળા સ્ત્રીઓનાં ટાળે ટાળાં દરેક સ્થાને
( ૨૩૨ )
For Private and Personal Use Only