Book Title: Shatrunjay Mahatirthoddhar Prabandh
Author(s): Jinshasan Aradhan Trust
Publisher: Jinshasan Aradhan Trust

View full book text
Previous | Next

Page 283
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ પ તે પછી સહજપાલ વગેરે વિનયનમ્ર પુત્રાએ, પેાતાના પિતા દેશલના બન્ને ચરણેાને દૂધ વડે ધાયા.ર૭૮ અને દેશલે પાટણમાં આવ્યા પછી ત્રીજે દિવસે દેવભાજ્ય (નાકારસી) કરાવ્યું, જેમાં સ સાધુઓને ઇચ્છાનુસાર ભાત–પાણી વહેારાવ્યાં.૨૭૯ એ દેવભાજ્યમાં પાંચ હજાર નગરવાસીઓને ભક્તિપૂર્વક જમાડવામાં આવ્યા હતા ને સાજનિક અન્નસત્રમાં તે જમનારા લેાકેાની સખ્યા જ થઇ શકે તેમ ન હતી.૨૮ સધનાયક દેશલે એ તીર્થોદ્ધારના કૃત્યમાં સત્તાવીશ લાખ ને સિત્તેર હજાર રૂપીમાના ખચ કર્યા હતા.૨૮૧ એ તી - કાય` પૂર્ણ કરીને સધપતિ દેશલ પેાતાના આત્માને કૃતાર્થી માનવા લાગ્યા અને ધર્માંકમાં નિત્ય આસક્ત રહી ધરનાં કામ કરવામાં પશુ તત્પર થયા.૨૮૨ તે જ પ્રમાણે સમરસિંહ પણ રાજ્યના સન્માનથી મેાટી ઉન્નતિ પામીને મુખ્યત્વે પરાપકાર કરવામાં જ દિવસેા ગાળવા લાગ્યા. ૨૮૩ દેશલનું યાત્રા માટે ફ્રી તીર્થં ગમન. તે પછી ક્રી પણ વિક્રમ સંવત ૧૩૭૫ માં દેશલે, સાત સધપતિએ તથા પેાતાના ગુરુ સાથે મેટાં મેટાં સ તીર્થોમાં બે વખત યાત્રા કરી હતી. તે વેળા એની સાથે લગભગ બે હજાર માણસા હતા. ૨૪-૨૮૫ એટલું જ નહિ પણ એ યાત્રાઓમાં દેશલે તે જાતે જ લગભગ અગીઆર લાખ રૂપીઆ વાપર્યા હતા.૨૮૬ એ રીતે તે કાળમાં સુરાષ્ટ્ર દેશના મુસલમાનેાનાં લશ્કરીએ પકડેલા તમામ મનુષ્યાને સમરસિંહે મુક્ત કરાવી તે ક્ષેત્રમાં તે મેટા જીમૂતવાહન થયેા. ( કારણ કે ભૂતવાહને ગરુડનાં ભયથી સાપને મુકત કર્યો હતા અને સમરસિ ંહૈ તે બધા મનુષ્યેાને સ્વેચ્છાના ભયથી મુકત કર્યાં. )૨૮૭ ( ૨૩૦ ) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290