________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહીનું મગાવવું
સ્વરૂપમાં આવીને કહ્યું કે, તુ ખેદ કર મા. ઝંઝા નામે ગામમાં જે એક દેવી છે તેની યાત્રા માટે એક ગાડું કરાવવામાં આવ્યું છે. તે દેવતાથી અધિષ્ઠિત છે અને મજબૂત છે. ૨૮-૧૨૯ એટલું જ નહિ પણ યાત્રા વખતે પચાસ માણસે તેના ઉપર બેસે છે તો પણ તે ગાડું બે કાશ જેટલે અંતરે જોડેલા માત્ર બે બળદ વડે ચાલ્યું જાય છે. ૧૩૦ આ ગાડું પિતાના ભક્તને ઉપદેશ કરીને દેવી પતે તને આપશે, જેથી તારે મારથ સિદ્ધ થશે. ૧૩૧ શાસન દેવીનું આ વચન સાંભળી સમરસિંહ પોતાના આત્માને જગતમાં સર્વાધિક માનવા લાગે. અથવા માર્ગભ્રષ્ટ થયેલ-માર્ગ ભૂલો પડેલે કયો મનુષ્ય ફરી માર્ગમાં આવીને આનંદ ન પામે ? ૧૩ર તેણે પ્રાત:કાળમાં પોતાના પિતા આગળ જઈને દેવીને તે સર્વ આદેશ કહી સંભલાવ્યો એટલે તેને પિતા પણ દેવીના દર્શનથી પિતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગ્યો. ૧૩૩ તે પછી એ ગાડું લાવવા માટે સમરસિંહે તૈયારી કરી કે તે જ સમયે દેવીએ મોકલેલે દેવીને એક પુજારી તેની પાસે આવ્યો અને બોલ્યો –“દેવીએ મને આજ્ઞા કરી છે કે સમરસિંહ પાસે જઈને તું કહે કે, મારા ગાડા વડે સુખેથી તે શિલા. પિતાના ઈષ્ટ સ્થાને જઈ પહોંચશે, ૧૩૪–૧૩પ માટે હે સાધુ! દેવીએ આપેલા આ ગાડાને તું ભાડા વિનાજ લઈ લે; દેવીની કૃપાથી તારા સર્વ મનોરથ સિદ્ધ થશે.” ૧૩૬ સાધુ સમરસિંહે દેવીના તે ભકતને વસ્ત્ર-અલંકાર વગેરે આપીને સારી રીતે સંતો અને પછી ગાડા માટે તેની સાથે પોતાના માણસોને રવાના કર્યા.૧૩૭ તેઓ, દેવતાથી અધિષ્ઠિત અને મજબૂત એવું તે ગાડું લઇને કુમારસેના ગામમાં જઈ પહોંચ્યા અને તે ગાડું મંત્રીને સુપ્રત કર્યું. ૩૮ પછી મંત્રી વગેરે સર્વ પુોએ તે ગાડાને શિલાપાટની આગળના ભાગમાં જ કર્યું અને તેના ઉપર એ શિલાપાટ જેવી ચઢાવવા માંડી કે એની મેળેજ
( ૧૭ )
For Private and Personal Use Only