________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
તે સર્વકર્મો તેમની પાસેજ તુરત કરાવી લીધાં.૬ તે પછી મુહૂર્તની ઘડી પ્રાપ્ત થઈ ત્યારે શ્રીસિદ્ધસૂરિએ એકચિત્ત થઇને સારા નિમિત્તિઆ વડે અપાયલા પ્રતિષ્ઠાના ઉત્તમ મુહૂર્ત સાધી આપ્યું.૧ અને પછી ઉત્તમ મુદ્દતે સિદ્ધસૂરિએ જિનેશ્વરની પ્રતિમાને લાલરંગનાં શ્રેષ્ઠ વસ્ત્રાથી ઢાંકી દેશને શ્રીખંડ તથા વાસક્ષેપ વગેરેથી તેનું પૂજન કર્યું તે મ ંત્રાવડે તેને કલાયુક્ત કરી.૬૨ તે વખતે સાધુ સમરસિંહ ગુરુની પાષધશાળામાં ગયા અને ત્યાં રહેલા ન ંદ્યાવના પટ્ટને સુવાસિનીના મસ્તક ઉપર મૂકીને સત્વર આદિનાથ ભગવાનના દેરાસરમાં આવ્યા.૬૩ ત્યાં એક તરફથી વાદિ વાગવા શરૂ થયાં અને બીજી તરફથી જિનભગવાનના ગુણાને લેકા ગાવા લાગ્યા, ત્યારે સધતિ સમરિસંહું મંડપની વેદિકા ઉપર તે પટ્ટનું સ્થાપન કર્યું. ૬૪ પછી સિદ્ધસૂરિપ્રભુ દેવાલયમાંથી નીકળીને તુરતજ એ પટ્ટની પાસે આવ્યા. અને તેમણે કપૂરના ચૂર્ણથી એ લિખિત મંત્રનું વિધિપૂર્વક પૂજન કર્યું. ૬૫ એ રીતે ન દ્યાવત મંડળ માંડીને મંત્ર-તંત્ર જાનારા શ્રસિદ્ધસૂરિએ કપૂર આદિથી તેનુ મુદ્રા સહિત પૂજન કરી ફળિના દાષને શીઘ્ર ભેદી પછી ખીજા પણ સ` આચાર્યએ ત્યાં આવીને સિદ્ધાંતવિધિમાં કહ્યા પ્રમાણે નોંઘાવર્તની પૂજા કરી. સૂરિ તેા કરી પણ શ્રીઋષભદેવ ભગવાન પાસે જઇ પહેાંચ્યા અને લગ્ન સાધનની સિદ્ધિ માટે સાવધાન થયા,૬૮ તે સમયે કુંભાનાડાને બહાને ગુરુના હાથ ઉપર જે રાગ લાગેલા હતા તે, પેાતાને જિતનારા જિન ભગવાનને શાંત પાડવા માટે જાણે ઇચ્છતા હાય અને તેથીજ ત્યાં આવ્યા હાય તેમ લાગતું હતું.૬૯ તે પછી પ્રતિષ્ઠાનું મુદ્દત જ્યારે પાસે આવ્યું, ત્યારે શ્રીસિદ્ધસૂરિ રૂપાની એક કટારીને એક હાથમાં લઈને તેમજ બીજા હાથમાં સેાનાની એક સી લઇને તૈયાર થયા.૭૦
નાખ્યા.૬૬ તે ભક્તિપૂર્વક શ્રીસિહ
( ૨૦૮ )
For Private and Personal Use Only