________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
પાટણમાં પણ અસ્ખલિત દાન આપ્યાં, જિન ચૈત્યેામાં અઠ્ઠાઇ ઉત્સવા ર્યા અને સેામનાથની પૂજા કરાવી.૨૧૬ તે પછી સમરસિંહૈં, મુગ્ધ રાજા પાસેથી શ્રીકરી (?) અને એક ધેડા મેળવીને અજાધરપુર તરફ્ શ્રીપાર્શ્વનાથ ભગવાનને વંદન કરવા માટે દેશલની સાથે નીકળ્યેા.૨૧૭
એ નગરમાં જે પાર્શ્વનાથ ભગવાન છે તે, સમુદ્રમાં મુસાફરી કરતા કાઈ એક વહાણવટીને સ્વપ્નમાં પેાતાને બહાર કાઢવાના આ દેશ કરીને તેમાંથી નીકળ્યા છે અને તે વહાણવટીએજ તેમનું અતુલ દેરાસર ત્યાં બંધાવ્યું છે.૨૧૭ એ સ્થળે પશુ મહાધ્વજા, મહાપૂજા વગેરે મહેત્સવ કરીને દેશલ, સંઘ્ર સાથે કાડીનાર નગરમાં ગયા.૨૧૮ તેના સબંધમાં આવી એક આખ્યાયિકા છેઃ પૂર્વે (કાડીનારમાં ) ખિકા નામની એક બ્રાહ્મણી હતી. તેણે મુનિઓને અન્નદાન કર્યું, તેના પતિના અત્યંત ગુસ્સે થવાથી તે પોતાના બે પુત્રાને સાથે લઈને તેણી શ્રીનેમિનાથ ભગવાનનું સ્મરણ કરતી ગિરનાર પર્યંત ઉપર ચાલી ગઈ. ત્યાં ભગવાનને વંદન કરી પોતાના બે પુત્રાને ફળથી તૃપ્ત કરવા માટે તેણી એક આંબા નીચે ગઇ. પણ તેવામાં પેાતાના પતિને ત્યાં આવતા જોઇ ભયને લીધે અત્યંત ગભરાઇ ગઇ અને તેના ચિત્તમાં વૈરાગ્યવાસના પણ ઉદ્દભવી હતી, જેથી તેણીએ શ્રીનેમિનાથનું શરણું લઇ પર્યંતના શિખર ઉપરથી ઝંપલાવ્યું અને એ તીર્થક્ષેત્રમાં મરણ પામી ત્યાંની અંબાદેવી નામે તીર્થની અધિાત્રી થઇ. ૨૧૯-૨૨૧ એ અંબિકાનું એક દેવળ, કાડીનારમાં પશુ હતું. કેમકે, પ્રથમ તેણી . ત્યાં રહેતી હતી. આ દેવળમાં કપૂર, કંકુ વગેરેથી તેનું પૂજન કરી સંધપતિ દેશલે માટી એક પ્વા ત્યાં અર્પણ કરી અને માટા ઉત્સવ કર્યાં. તે પછી સંધ અનુક્રમે દીવ બંદરે ગયા. ૨૨૪-૨૨૪ એ વખતે મૂળરાજ નામના ત્યાં રાજા હતા. તેણે સમરસ ઉપરની
( ૨૨૪ )
For Private and Personal Use Only