Book Title: Shatrunjay Mahatirthoddhar Prabandh
Author(s): Jinshasan Aradhan Trust
Publisher: Jinshasan Aradhan Trust

View full book text
Previous | Next

Page 279
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસન્ન થઈને પ્રભુ શ્રીસિદ્ધસૂરિએ મેસગિરિ નામના પિતાના એક શિષ્યને " કસૂરિ' એવા નામથી આચાર્યપદે સ્થાપિત કર્યા.૨૩૬ વિક્રમ સંવત ૧૩૭૧ ની સાલના ફાલ્ગન માસની શુદિ પાંચમને દિવસે કરિને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. ૨૩૭ તે સમયે તેમના ગુરુપદની સ્થાપનાના સંબંધમાં ચૈત્રગચ્છમાં ઉત્પન્ન થયેલા ભીમદેવ નામના એક વિદ્વાને આવો એક શ્લોક ગાયો હતો.૨૩૮ ગુરુશ્રેષ્ઠ શ્રીકક્કસૂરિની કેણ સ્તુતિ ન કરે? કેમકે જેમને ઉદય થતાં સર્વ કલ્યાણસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે.”૨૯ વળા તે સમયે ધારસિંહ નામના મંત્રીએ સર્વસૂરિઓ, સાધુઓ તથા શ્રાવકેની સમક્ષ કરિના ગુરુપદનિમિત્તે મહત્સવ કર્યો. ૨૪૦ એ રીતે તે જૂનાગઢમાં જ ઉત્સવપૂર્વક પાંચ દિવસ સુધી રહીને તેઓ ફરીથી શેત્રુંજય ઉપર જઈને દેશના સંધને મળ્યા. ૨૪ સંઘનું પાટણ તરફ પ્રયાણ દેશલ પણ શત્રુંજય મહાતીર્થમાં ફરી યાત્રા કરીને ગુરુની સાથે પાટલાપુર (પાટડી) ગયા. ર૪૨ તે સ્થળે પૂર્વે જરાસંધની સાથે શ્રીકૃષ્ણનું જ્યારે યુદ્ધ થયું હતું અને તે યુદ્ધમાં શત્રુઓએ આખા સૈન્યમાં જ્યારે ભંગાણ પાડયું હતું, ત્યારે શ્રીનેમિનાથે એકલાએ પિતાને શંખ વગાડીને એક લાખ રાજાઓને જિતી લીધા હતા. તે સમયે શ્રીકૃષ્ણ ત્યાં નેમિનાથની સ્થાપના કરી. ત્યાં તે જિનની પૂજા કરી સંધ શખેશ્વર ગ.૨૪૩-૧૪૪તે પુરના અલંકારરૂપ શ્રીમાન પાર્શ્વજિનેશ્વર છે. જેની પ્રાકૃત સ્વર્ગના ઈન્દ્ર ચોપન લાખ વર્ષ સુધી પૂજા કરી છે. આવી રીતે પ્રથમ સ્વર્ગમાં તેના ઈન્દ્ર તેમજ ચકે, સૂર્ય અને પાતાલમાં નાગેન્કે પણ ભક્તિપૂર્વક તેટલાજ વર્ષ તે પ્રભુની પૂજા કરી છે. ૨૪-૨૪ વળી ધરણેન્દ્ર પણ જે સમયે પ્રતિ વાસુદેવ-જરાસંધની સાથે શ્રીવાસુદેવ-કૃષ્ણનું યુદ્ધ થયું અને તેમાં મરકીના ઉપદ્રવથી પિતાનું સન્મ જ્યારે વ્યાકુળ થયું, ત્યારે સંખ્યાના ભયને (૨૨૬) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290