________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાય પદ
પ્રીતિથી એક નાકાને ખીજી નૌકા સાથે જોડીને ઉપર સાદડીએ. પાથરી દીધી અને તેના ઉપર સંધ સહિત દેવાલયને ચઢાવીને જળમાર્ગે નગરમાં તે સને પહાંચાડી દીધાં ૨૨૫–૨૨૧ વળી એ દીવમાં હરિપાલ નામના એક કાડાપતિ વ્યવહારીએ રહેતે હતા. તે ધણાજ બુદ્ધિમાન હતા, અને તેણે સંધસહિત દેશલનું આદરાતિથ્ય પણ ઘણું સારૂં કર્યું હતું. ૨૨૭ સધપતિ દેશલે ત્યાં પણ અઠ્ઠાઇ ઉત્સવ કરીને યાચકાને ઈચ્છિત દાન અર્પણ કર્યું અને પછી ફરીથી ને શત્રુંજયતી ઉપર ગયેા. ૨૨૦
આચાર્ય પદ
આ તરફ શ્રીસિદ્ધસૂરિ ગુરુ કઇંક વ્યાધિને લીધે શરીરે અસ્વસ્થ થયા, તેથી તેઓ જૂનાગઢમાંજ રહી ગયા. ૨૨૯ તે સમયે સમગ્ર સંધે પરિવાર સાથે એકત્ર થઇ એક દિવસ ગુરુને વિનંતિ કરી કે હે પ્રભુ ! આપનું શરીર કંઇક વ્યાધિગસ્ત થયેલું જણાય છે, વળી ચાલુ સમયમાં કાને વિશિષ્ટ જ્ઞાન નહિ હેાવાથી કાનું આયુષ કેટલું છે તે જાણી શકાતું નથી; માટે કાઇક શિષ્યને આપ સુરિમંત્ર અર્પણુ કરશે. ૨૩૦-૨૭૧ તે સાંભળી ગુરુએ સસમક્ષ પેાતાના અભિપ્રાય જણુાબ્યા કે, મારૂં આયુષ પાંચ વ, એક માસ અને નવ દિવસનું દુજી ખાકી છે. ૨૩૨ અને શ્રીસત્યાદેવીએ કહેલા શિષ્ય પણ મારી પાસે છે, પણ હમણા કાઈને આચાર્ય તરીકે સ્થાપી શકું તેમ નથી. સમય આવશે ત્યારે સૂરી તરીકે સ્થાપીશ. ૨૩૩ ગુરુનાં એવાં વચન સાંભળી ક્રી પણ સધે વિનતિ કરીકે, હે પ્રભુ ! હજી પણ બીજી એક વિનતિ આપને કરવાની છે; અને તે એજ છે કે, આપ પૂજ્યપાદે હમાં સ્થાવર તી ( શત્રુંજય ઉપરનું ) તેા સ્થાપિત કર્યું પણ હવે તેજ પ્રમાણે અમારા પર કૃપા કરીને જંગમ તીની ( આપના પટ્ટ ઉપર કાઇ સૂરિ મહારાજની) સ્થાપના કરી. ૨૩૪-૨૩૫ તે પછી સધની એ વિનંતિથી
(૨૨૫)
For Private and Personal Use Only