________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
હું યક્ષેશ ! ધર્મ કાર્યોંમાં તમે મને સહાયક થજો અને મારાં વિધ્નાનેા નાશ કરો. ” ૧૫૭ આવી તે યક્ષની પ્રાÖના કરીને સધનાયક દેશલે શ્રીસિદ્ધસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવાની તૈયારી કરી. ૧૫૮ તે શ્રીમાન સાધુ દેશલ, વીશ દિવસ સુધી પેાતાના પુત્રાની સાથે એ તીર્થ ઉપર રહ્યો હતા. એકવીશમા દિવસના પ્રાતઃકાળમાં સર્વ અરિહતાની પ્રતિમાને વંદન કરી સત્વર તે પર્યંત ઉપરથી ઉતરી ગયેા. ૧૫૯ તે વખતે પાંચ પાંડવેાની સાથે રહેલા શ્રીકૃષ્ણુની પેઠે સાધુ દેશલ પાંચ પુત્રાની સાથે હાઇને શાલતા હતા અને તેની બન્ને બાજુ સેકા ધાડેસ્વારા વીંટાયેલા હતા. ૧૬૦ તે પછી દેશલ, વાદિત્રાના ગડગડાટપૂર્વક અને મોટા ઉત્સવપૂર્વક સધની સાથે ( તળેટીમાં રહેલા) સંધના નિવાસસ્થાનમાં આવ્યે અને ત્યાં આવીને તેણે પૂજ્ય મહામુનિશ્માની પાસે પાતે જાતે જઈને શુદ્ધ ચિત્તથી અને સન્માનપૂર્વક પાંચ વર્ષોંવાળા પકવાન્ના, ચંદ્ર જેવા ઉજ્જવળ સ્વાદિષ્ટ લાડુ વગેરે, સુગધી–દાળભાત, ગાયાનાં ઘી અને શુદ્ધ જાતિનાં અનેક શાકેા વહેારાવીને તેએની પૂજા કરી મુનિમહારાજોને સતપ્યા. ૧૬૧-૧૬૨ તેમજ શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે સાધુએ, પરિવાર સહિત સમગ્ર સધને માતરીને અમૃતતુલ્ય વચનથી સુન્દર એવી પેાતાની ભક્તિથી તેને સતેાષીને આદરપૂર્વક અત્યંત સ્વાદિષ્ટ એવાં જાત જાતનાં ખાનપાનનું ભાજન આપ્યું.૧૬૭ ઉપરાંત ચારાને, ગવૈયાઓને, બારોટ તથા સમગ્ર યાચાને પણ મથેજ રસાઇ વડે દેશલે જમાડયા. ૧૬૪ એટલુંજ નહિ પણ પરદેશથી આવેલા દીનજના, દરદ્રિ તથા યાગીઓને પણ પ્રસન્ન કરવા માટે સાર્વજનિક અન્નસત્ર તેણે ખુલ્લું મૂકયું. એ મહેાત્સવમાં પાંચસા પદસ્થ આચાર્યાં, વાચનાચાર્યે તથા ઉપાધ્યાયે। આવ્યા હતા. ૧ ૬ સાધુ સહજપાલે મહારાષ્ટ્ર અને તિલગ દેશમાંથી ખારીક અને સુંદર એવાં જે વસ્ત્રો આણ્યાં હતાં
( ૨૧૮ )
For Private and Personal Use Only