________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું ગિરનાર તરફ પ્રયાણ
તે ઉત્તમ જાતિનાં વઓ પદસ્થ એ પાંચસે સાધુને દેશલે પરમ ભાક વહેારાવ્યાં, ૧૬૭ તેમજ જેને જોઇએ તેવાં બીજાં અનેક પ્રકારનાં વસ્ત્રો, બીજા બે હજાર સાધુઓને વહેારાવ્યાં. ૧૬૮ ખીજી તરફ દાનમ’ડપમાં બેસીને સમરસિંહે સાતસા ચારાને, ત્રણ હજાર ભાટાને તથા લગભગ હુન્નર ઉપર ગવૈયાઓને ઘેાડા, સુવણૅ તથા વસ્ત્ર વગેરેનાં મનવાંછિત દાન આપીને તેએનું સન્માન કર્યું. ૧૭૦ ઉપરાંત શત્રુંજય પર્વતની આસપાસ કેટલીક વાડીમાં રેટ ભાંગી ગયા હતા, કેટલીક વાડીમાં રેંટ નહિ હાવાથી વૃક્ષા લગભગ છિન્નભિન્ન જેવાં થઇ ગયાં હતાં અને કેટલીક વાડીઓને ફરતી વાડ ન હતી, તે સ` વાડીએને સમરસિંહે ભગવાનની નિત્ય પૂજા માટે માળીએતે પુષ્કળ ધન આપી રાખી લીધી અને તેને ફ્રી નવી બનાવી. ૧૭૧-૧૭૨ તેમજ જિતેન્દ્રની સેવામાં તત્પર રહેનારા પૂજારાઓને, ગવૈયાઓને, કારીગરાને તથા ભાટ વગેરે લેાકાને સમરસિહુ વાગ્ભટની પેઠે ઇચ્છિત પગાર બાંધી આપીને ત્યાં રાખીલીધા. ૧૭૩
સંઘતુ ગિરનાર તરફ પ્રયાણ
એ પ્રમાણે તે શત્રુંજય તીર્થ ઉપર પોતાના પુણ્યવૃક્ષને સ્થાપીને દેશલે ગિરનાર તીર્થંને વંદન કરવા માટે તૈયારી કરી. ૧૭૪ સારા મુહૂર્તવાળા દિવસે દેવાલય સૌની આગળ ચાલ્યું અને તેની પાછળ સ સધલેાકની સાથે દેશલ ચાલતા થયા. ૧૭૫ માર્ગમાં અમરાવતી (અમરેલી) વગેરે શહેરા તથા ગામડાં આવ્યાં ત્યાં અદ્ભુત કૃત્યા કરીને જિનશાસનને દીપાવતે દીપાવતા ગિરનાર પર્યંત તરફ તે જતા હતા. ૧૯૭
રાજા મહિપાલદેવ અને સમસિ'ના સમાગમ. જાનાગઢના રાજા મહીપાલ, તે વેળા શ્રીદેશલ તથા સમરસિંહના ગુણાથી મનવડે જાણે આકર્ષાયા હોય તેમ, સધપતિ દેશલને
( ૨૧૯ )
For Private and Personal Use Only