________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
દંડને આગળ કરીને દેરાસરના શિખર ઉપર ચઢો. તે વખતે સિદ્ધસૂરિ ગુએ શિખરના કળશ ઉપર વાસક્ષેપ નાંખ્યો અને તે કળશને જ દેશલના કુળમાં જાણે સ્થાપિત કરતા હોય તેમ શોભવા લાગ્યા. પછી સંઘનાયક દેશલે સદાચારી કારીગરે પાસે પોતાના કીર્તિસ્તંભની પેઠે દંડની પ્રતિષ્ઠા કરાવી.-૧ અને તેના ઉપર ચંદ્રના જેવી ઉજજવળ એવી એક ધ્વજા બંધાવી. તે ધ્વજા, ભયંકર કલિકાળના વિજયથી ઉંચે ફરકી રહેલી દેશલની વિજયપતાકા હાય તેવી શોભતી હતી. તેમજ સર્વજ્ઞ ભગવાનના દેરાસર ઉપર વિસ્તાર પામેલી ઉજજવળ પતાકા, અત્યંત લાંબી તથા કાળા અગરના હસ્તક (થાપા) થી યુકત હોઇને ભવ્ય લેકાને પવિત્ર કરવા માટે સ્વર્ગમાંથી ઉતરતી અને ચક્રવાક પક્ષીથી યુકત એવી ગંગાની પેઠે શોભતી હતી.૭ પિતાના પાંચ પુત્રોથી યુક્ત સાધુ દેશલ, પાંચ ઈન્દ્રિયોથી યુકત જીવની પેઠે જ્ઞાન ધર્મોમાં અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા હેઈને સર્વ મનુષ્યોમાં પરમ શેભાને પ્રાપ્ત થયો હતેા.૯૪ પૂર્વે ભાવકિએ પિતાની સ્ત્રી સાથે જ્યાં નૃત્ય કર્યું હતું અને તે વખતે વાયુ જેમ રૂને ઉરાડી નાખે તેમ વિધાતાએ તેને કયાંઈ ફેંકી દીધે તે હજી સુધી પણ કોઈ જાણી શકાયું નથી, તેજ સ્થળે ભાગ્યશાળી દેશલે સમગ્ર સંધની સાથે નૃત્ય કરવાનો આરંભ કર્યો અને તેમાં તેને મરથ સિદ્ધ થયો, તેમજ સમગ્ર પુત્રોની સાથે તે વિજયી થ.૫-૯૬ તે સમયે આનંદ પૂર્ણ મનવાળા સાધુ દેશલે નૃત્ય કરતાં કરતાં યાચકેને અનેક પ્રકારનાં દાનો આપ્યાં હતાં, તેમજ સુવર્ણ, ઘેડા, વસ્ત્રો તથા અલંકારોનાં પણ પુષ્કળ દાન કર્યા હતાં.@ વળી જે વેળા દેવાલયના ઉપરના ભાગમાં રહીને તે નૃત્ય કરતો હતો, ત્યારે તેણે કપક્ષની પેઠે નીચે રહેલા મનુષ્યને અત્યંત હર્ષથી સુવર્ણ તથા રત્નના અલંકાર અને વસ્ત્રોરૂપ ફળ અર્પણ કર્યું
( ૧૧ )
For Private and Personal Use Only