________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
નિવેદન કર્યું તથા જાતજાતના કુળા મૂક્યાં.૭૯ તે વખતે કેટલાએક ભવ્ય જતા ભગવાન આદિપ્રભુના હાથને કત્યુથી યુક્ત જોઇને અત્યંત માનદમાં આવી ગયા અને હર્ષના ભારથી જાણે નમી પડતા ડ્રાય તેમ, કરવા લાગ્યા.૮૦ વળી કેટલાએક ભવ્યજના જિનેશ્વરના મુખ ઉપર પાતાનાં નેત્રો ચાપીને ગીત ગાનમાં મસ્ત બન્યા અને પૃથ્વીપર ઉભા રહી આદિજિનેશ્વરની ગુણાવળી ગાવા લાગ્યા. ૧ કેટલાએક મનુષ્યા કસ્તૂરી વગેરે લઇને ભગવા નના શરીર ઉપર સુ ંદર વિલેપન કરવા લાગ્યા, ત્યારે બીજા કેટલા એક . મનુષ્યે। પુષ્પ વગેરે ઉત્તમ પદાર્થોં લને ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ૨ શ્રીશત્રુંજય ઉપર માત્ર એક ગુષ્ઠ જેવડી પ્રતિમા સ્થાપનારાને પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેા પછી એ તીર્થ ઉપર તીર્થ નાયક આદિપ્રભુનીજ પ્રતિષ્ઠા કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય તેને તેા પ્રભુ જિનેશ્વરજ જાણી શકે તેમ છે,૮૩ જે શત્રુંજય પર્વત ઉપર માત્ર એક હાથ જેવડી નાની દેહરી કરાવી હોય તે પણુ વર્ણન કરવાને અશકય-અતુલ પુણ્યનું કારણ થાય છે . તેજ શત્રુંજય ઉપર મુખ્ય જિનેશ્વરના ચૈત્યના ઉદ્ધાર કરનારાને જે પુણ્ય તથા જે પ્રુતિ પ્રાપ્ત થાય તેને માપવાને માટે ક્રાણુ સમ છે?૮૪-૮૫ એ પ્રમાણે તે સમયે ભવ્ય લેાકેા સ્તુતિ કરી રહ્યા હતા, ગીતનૃત્ય આદિ કરવામાં મગ્ન બન્યા અને ભવ્ય મેાક્ષરૂપી પ્રાસાદને પ્રાપ્ત થયેલા હાય તેમ માનવા લાગ્યા. ૬ એ પ્રકારે ભવ્ય લોકા મહેાાવ કરી રહ્યા હતા ત્યારે દેશલ દેવાલયના શિખર ઉપર ધ્વજાદંડ ચઢાવવાને તૈયાર થયા, તેણે દેવાલયના શિખર ઉપર સુખેથી ચઢવા માટે માણુસા પાસે પગથીયાં બંધાવ્યાં, કે જે પગથીયાં સ્વર્ગ ઉપર ચઢવા માટે મજબૂત નીસરણી જેવાં જણાતાં હતાં.૮ તે પછી સધપતિ શ્રીદેશલ પેાતાના પુત્રની સાથે શ્રીસિરિપ્રભુને હાથના ટકા આપીને તેમજ મોટા
( ૨૧૦ )
For Private and Personal Use Only