________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
હતાં.૯૯ તેમજ સાધુ સહજપાલ, સાહુણુ, સમરસિંહ, સામત, અને સાંગણુ–એ પાંચે જણાએ પણ ધનની વૃષ્ટિ કરી હતી.૯૯ એ રીતે તેએ જ્યારે યાચકાને દાને આપતા હતા, ત્યારે તે જોઇને લેાકેાએ માન્યું હતું કે પરસ્પર સ્નેહવાળા આ પાંચે પાંડવે છે કે શું? ૧૦૦ તેમજ મનમાં વિસ્મય પામેલા સલકા તે વેળા પરસ્પર કહેતા હતા કે, તીર્થના ઉદ્ધાર કરવા માટે તે પાંડવાજ ક્રી આવેલા છે કે શું ૧૦૧ એ રીતે અત્યંત ઉત્કંઠાથી ઉત્સવ કર્યો પછી સાધુ દેશલ જિનપતિનું મુખકમળ જેવા માટે શિખર ઉપરથી ઉતર્યાં અને અત્યંત આનંદથી તથા વેગથી જિન ભગવાન પાસે ગયેા.૧૦૨ પછી તેણે બલાનક મંડપના આગળના ભાગમાંથી ખસેઢીને દેવના મસ્તકના વિભાગથી આરંભી છેક શિખરના દંડ સુધી રેશમી વસ્ત્રા જેની વચ્ચે સાંધેલાં હતાં તેવી મેટી મેટી - જાએ બંધાવી.૧૦૩ અને દેવને નિમિત્તે ત્રણ ત્રા તેણે અણુ કી. તે છત્રામાં એક એક છત્ર જાણે ત્રણ લાકનું અધિપતિપણું મેળવવાની ઇચ્છાથી ઢાયની તેમ હિમાંશુ-કૃપા, પદ્માંશુ-રેશમી વસ્ત્ર અને સુવર્ણનું બનેલું હતું.૧૦૪ તેમજ દેશલે સ્વર્ગનું રાજ્ય મેળવવા માટે હાયની તેમ ગંગાના તરંગ સમાન સુંદર અને ચમરીના કેશથી બનાવેલાં એ ચામરા આદિનાથ ભગવાનને અર્પણુ કર્યાં.૧૦૫ તે ઉપરાંત ખીજાં બે ચામરા, કે જેઓને દંડ સુવર્ણના હતા તથા તંતુઓ રૂપાના હતા તે પણ અણુ કર્યાં૧૦૬ વળી જેમ પેાતાના પુણ્યસમુદાયરૂપ મણુિઓના પર્વત ઉપર જાણે નિધિ સ્થાપન કરવા તૈયાર થયે। હાય તેમ, દેશલે સુવણુના, રૂપાના, તથા પિતળના સ્નાત્ર કળશે। જિન ભગવાનને અર્પણુ કર્યાં.૧૦૭ દેશલે મ'ગલમય અને આરાત્રિક–શાશ્વત સ્થાન મેળવવા માટે ઉત્સુક હૈાયની તેમ રૂપાના એક સુંદર મંગળદીવા તથા આરતિ આપી, ૧૦૮ વળી તેણે દેવા
( ૨૧૨ )
For Private and Personal Use Only