________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
વાનના દેરાસરની ચાખાનુ ખીજી કેટલીએક વેદિકા
પશુ તૈયાર
કરાવવામાં આવી હતી. તે સ વેદિકા અત્યંત સુંદર હાઇને વિશાળ હતી, ઉંચી હતી અને તેની આસપાસ રેતી, કેટલાંએક મૂળીયાં તથા દર્ભે પાથરી દેવામાં આવ્યા હતા.૪૪ ભગવાનના દેરાસરનું જે દ્વાર હતું તેના પર આંબાનાં સુંદર પાંદડાંઓનું એક તારણુ પણ બાંધી દેવામાં આવ્યું હતું, કે જે ચૈત્યલક્ષ્મીના કંઠાભૂષણમાટેની નવાં નીલમની પ્રદીપ્ત માળાની પેઠે શાલતું હતું. પ તે પછી શ્રીસિદ્ધસૂરિએ ચ'દનને લેપ લગાડીને મહાકીમતી એવાં ગારેાયન, કુંકુમ, પૂર તથા કસ્તૂરી વગેરેથી નોંધાવતા પટ્ટ ચીતરી કાઢયો. ૪૬અને પછી ઘટીકાર (ઘટીયંત્ર)ની ઘડીએ જળથી ભરેલા પાત્રમાં પાણીથી પૂરી ભરાઈ જવાથી નીચે બેસવા લાગી ત્યારે પ્રતિષ્ઠાના સમય પાસે આવેલા જાણી અત્ય ́ત શુદ્ધ બુદ્ધિવાળા શ્રીસિદ્ધસૂરિ સત્વર જિનમદિરમાં ગયા.૪૭ એટલે તેજ વખતે તેમની પાછળ ખીજા પણ આચાર્ય મહારાજે જિનમદિરમાં જઈને પાતપેાતાનાં આસના ઉપર ખીરાજ્યા અને પ્રતિષ્ઠાવિધિમાં સાવધાન થયા.૪૮ તે સમયે સંપતિ દેશલ પણ પેાતાના પુત્રની સાથે સ્નાનાદિથી પવિત્ર થઈને, સુંદર પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમજ શ્રીખ'ડની મુદ્રાથી લલાટમાં ચિન્હ કરીને ( પાળમાં શ્રીખંડ-ચંદનનું તિલક કરીને) ત્યાં આપે અને તેણે ભક્તિપૂર્ણાંક જિનમંદિરમાં પ્રવેશ કર્યાં.૪૯ વળી તે વેળા કેટલાએક શ્રાવકા પેાતાનાં બિખાતે ગ્રહણ કરીને ત્યાં આવ્યા અને કેટલાએક પ્રતિષ્ઠાવિધિને જોવા માટે હથી બ્યાસચિત્તવાળા થઈને ત્યાં આવ્યા. ૫ પછી શ્રીસિદ્ધસૂરિ પ્રભુ રત્ન તથા સુવર્ણની મુદ્રાએ આંગળીએમાં રાખીને, હાથમાં કંકણુ રાખીને તથા છેડાવાળાં એ વસ્ત્ર ધારણ કરીને શ્રીજિનભગવાનની આગળ ઉભા રહ્યા.પ સાધુ દેશલ સાહણુને સાથે રાખી ઋષભદેવ ભગવાનની જમણી બાજુએ બેઠા અને સહજપાલ તથા
( ૨૦૬)
For Private and Personal Use Only