________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
મધ્યમ તથા અધમ મનુષ્યા, એ પ્રતિષ્ઠાવિધિને જોવામાં ઉત્સુક બનીને આવ્યા હતા અને તે સર્વ બાહુઓને ઉંચા કરીને પર્વત ઉપર ચઢી ગયા હતા.ર૭ પછી માધ માસની શુક્લ ત્રયેાદશી ને ગુરુવારને દિવસે સાધુ દેશલે યાત્રા કરવા માટે ચારે પ્રકારના સધને એકઠા કર્યો,૨૮ અને પછી શ્રી સિદ્ધસૂરિ વગેરે આચાર્ય મહારાજોની સાથે સાધુશ્રેષ્ઠ દેશલ સંધની આગળ ચાલનારા સમરિસંહની સાથે કુંડમાંથી જળ લાવવા માટે નીકળ્યા. ર૯ તેણે દિકપાલનું, કુંડના અધિપતિ દેવનું તથા સૂ વિગેરે ગ્રહેાનું વિધિપૂર્વક પૂજન કર્યું એટલે સમરસિ હૈ, શ્રીસિદ્ધસૂરિએ મંત્રાધાનથી પવિત્ર કરેલા જળ વડે સમગ્ર કળશેા ભરાવ્યા.૩૦ તે વખતે વાદિાના તથા જયજયકારના શબ્દો પર્વતની ગુાઓમાં પ્રવેશ કરીને લગભગ અમણા થઈ પડ્યા હતા, જેથી પર્વત પણ એ મહાત્સવ જોઇને જાણે ગર્જના કરતા હાય તેમ લાગતું હતું.૩૧ પછી સુવાસિની સ્ત્રીઓના મસ્તા ઉપર તે કળા મૂકીને સમરસિદ્ધ સમગ્ર સધની સાથે મેટા ઉત્સવપૂર્વક શ્રીઋષભદેવ ભગવાનના ચૈત્યમાં આવ્યો,૩૨ ત્યાં જળના કળશાને યાગ્ય સ્થાને સ્થાપીને સાધુ સમરસિંહે, પ્રતિષ્ઠારૂપ લતાની મૂળ ભૂમિ સમાન સેંકડા મૂળાને પીસાવવાના આરંભ કર્યો. તેને વાઢવામાં, જેના માતા, પિતા, સસરા, સાસુ તથા પતિ-આ પાંચ જણા જીવતા હેાય તેવી સુવાસિનીઓ જ યોગ્ય ગણાય છે, ખીછ ક્રાઇ નહિ.૩૪ પણ સમરસિંહને તે તેવા પ્રકારની ચાર સે। સુવાસિની સ્ત્રીએ તે વેળા મળી આવી હતી, જે તેને આનંદ ઉપજાવનારી થઇ પડી હતી. તે સર્વે સ્ત્રીઓને સાધુ સમરસિંહું સેકડા મૂળાને વાટવા માટે ઉત્સવપૂર્વક સવર બેસાડી દીધી ૩૫ શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ અનુક્રમે તે સર્વે સ્ત્રીઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખ્યા જેથી અધિક ઉત્સાહમાં આવી જઇને તે સ્ત્રીઓએ અન્યાન્યની સ્પીપૂર્વક
( ૨૦૪ )
For Private and Personal Use Only