________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
શિવાયના ખીજા ધણા આચાર્યા, જેએ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ગચ્છરૂપ સમુદ્રમાં કૌતુભ મણિ જેવા હતા તેઓએ પણ પુરુષામાં ઉત્તમ અને સંધના નેતા દેશલનેા આશ્રય કર્યા. ૨૮૮ તેમજ શ્રીચિત્રકૂટ, વાલા, ભારવાડ તથા ભાળવા વગેરે પ્રદેશામાં જે પદસ્થ મુનિએ વિહાર કરતા હતા તે સર્વે પણ લગભગ તે સંધમાં આવી મળ્યા હતા. ૨૮૯ તે પછી શુભ દિવસે અને શુભ મુહૂર્તે સર્વ દર્શનને જાણનારા શ્રીમાન સિદ્ધસૂરિ, દેશલની સાથે જવા માટે ચાલતા થયા. ૨૯૦ તે સમયે સધપતિ દેશૅલે સ દનવેત્તા શ્રીસિદ્ધસરિના સધમાં પ્રવેશમહાત્સવ કર્યાં. ૨૯૧
સઘમાં શ્રાવકા.
ચૈત્ર અને કૃષ્ણ નામના બે ભાઇઓ, જે ધર્મર ધર હાઈને સંધના નાયક હતા તે પશુ દેશલના સ્નેહગુણુથી બધાઈને સધ સાથે ચાલી નીકળ્યા. ૨૯૨ હુરિપાક્ષ વકતુર જે માતીમાં પણ ગુણુના (દારાના) સયાગ કરી જાણતા હતા—મેતીએ વીંધવાના ધંધા કરતા હતા તે પણ સધમાં આવી મળ્યેા. ૨૩ સધપતિ ધ્રુવપાલ પણ સધને સાથે લઈ સત્વર દેશલના સંધમાં મળી ગયા. ૨૯૪ સ્થિરદેવના પુત્ર લટુક, જે શ્રીવત્સનામના કુળમાં કર્પવૃક્ષ સમાન હતા તે પણ યાત્રાએ જવાની ઇચ્છાથી હું પૂર્વક મળ્યા. ૯૫સમરસિંહના સન્માનથી સંધમાં આવવા ઉત્સાહી બનેલા પ્રહ્લાદન પણુ કે જે સુવર્ણના વ્યાપાર કરનારાઆમાં મુખ્ય હતા તે પશુ સંધમાં આવવા ચાલતા થયેા. ૨૬ શ્રાવકામાં ઉત્તમ સાઢાક, જે સત્યવાણીરૂપી લતામંડપને પ્રફુલ્લ કરવામાં મેધ સમાન હતા તે પશુ સત્રમાં જઈ મળ્યા. ૨૯૭ ધર્મવીરપણાને ધારણ કરનારા વીર નામના જે શ્રાવક હતેા તેણે પણ દેશલના સધરૂપ જળપ્રવાહમાં અચળ ભાવે ચાલવા માંડયુ. ૨૯૮ વળી એક દેવરાજ નામના શ્રાવક, જેણે ગરીબ મનુષ્યાને દાન આપી પરલોકનું
( ૧૯૨ )
For Private and Personal Use Only