________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સઘમાં આચાર્ય અને
મુનિઓ
તે પછી સર્વ શ્રાવકા, બધી સામગ્રી તૈયાર કરીને સમરના ગુણુથી જાણે આર્કાયા હોય તેમ, પાતપાતાને સ્થાનકેથી નીકળીને સત્વર ત્યાં આવી પડેોંચ્યા. ૨૭૬
શ્રીમાન
જેઓ
માટે નીકળ્યા.
જિનદર્શનની ભાવડારકગચ્છની
સંઘમાં આચાર્ય અને મુનિએ વિનયચંદ્ર નામના આચાર્ય, સિદ્ધાંતરૂપ અગાધ મહાસાગરમાં નૌકા સમાન હતા, તે યાત્રાને માટે નીકળ્યા.ર૭૭ શ્રીરત્નાકરસૂરિ, જેઓ બૃહદ્ગચ્છરૂપી આકાશમાં ચંદ્રસમાન હતા અને સુ ંદર ચારિત્રને ધારણ કરનારા હતા તે પશુ સંધની સાથે ચાલી નીકળ્યા.૨૭૮ શ્રીપદ્મચંદ્ર નામના સૂરિ, જે સત્ર પ્રતિષ્ઠા પામ્યા હતા અને શ્રીદેવસૂરિગચ્છના હતા તેઓ પણ સધની સાથે યાત્રા ૨૭૯ શ્રીખંડેરકચ્છના શ્રીમાન સુમતિસૂરિ પ ઉત્કટ ઇચ્છાથી શાંત ચિત્તે ચાલી નીકળ્યા.૨૮૦ લક્ષ્મીના મુખ ઉપર તિલક સમાન શ્રીવીરસૂરિ પશુ પ્રસન્ન ચિત્તે યાત્રા કરવા માટે ચાલ્યા.ર૧ શ્રીસ્થારાપદ્રગચ્છના ત્રીસ દેવસર તથા શ્રીબ્રહ્માણુગચ્છના શ્રીમાન જગતસૂરિ પણ યાત્રા માટે ચાલતા થયા. ૨૮૨શ્રીમાન નિવૃત્તિગચ્છના આત્રદેવસર, જેમણે માત્રાના રાસ કરેલા છે તે પશુ તે સમયે યાત્રા કરવા નીકળ્યા.૨૮૩ શ્રીનાણુકગરૂપ ગગનમંડળને સૂર્યની પેઠે શાભાવનારા સિદ્ધસેન આચાર્ય પણ દેશલની સાથે ચાલતા થયા. ૨૮૪ બૃહદ્ગચ્છમાં ઉપન્ન થયેલા ધર્માંધાષર પણ યાત્રાના આનંદથી લૈંકાતા હ્રદયે નીકળી પડ્યા. ૨૫ શ્રીમન્નાગેન્દ્ર ગચ્છના શ્રીપ્રભાનદૃસૂરિ જેમનું ખીજું નામ રાજગુરુ હતું તે પણ સ'ધ સાથે ચાલતા થયા. ૨૮૬ અને શ્રીહુમાયાની પરપરાને પાવન કરનારા શ્રીવસેનસૂરિ જેમની ભાવના શુદ્ધ હતી તે પણ યાત્રા કરવા નીકળ્યા. ૨૮૭ આ
( ૧૯૧ )
For Private and Personal Use Only
સ
પણુ