________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
આ
કરવામાં તત્પર રહે તેવા પુરુષને કુમારસેના ગામ તરફ મેકલી દીધા. ૧૧૭ પાતાક મંત્રી લેાખંડથી જડેલા મજબૂત અને વિશાળ તે ગાડાને જોઇને જાણે મોટા એક રથ આવ્યા ડ્રાય તેમ માનીને અત્યંત આનંદ પામ્યા. ૧૧૮ પછી તે ગાડામાં તેઓએ શિક્ષાપાટી જેવી ચઢાવી કે તુરતજ તે (ગાડું) જાણે જીણુ હોય તેમ ભાંગીને ભુક્કો થઈ ગયું.૧૧૯ તે જોઇ મંત્રી ખેદ પામ્યા. તેણે ફરીથી ખીજાં એક મજબૂત ગાડું સમરિસ પાસેથી મંગાવી લીધું.૧૨૦ અને તે ગાડામાં પણ પેલી શિલા જેવી ચઢાવી કે તુરતજ તે પશુ ભાંગી પડયુ. અથવા ખરૂં છે કે દેવના ભાર ઉપાડવાને ક્રાણુ સમર્થ થાય? ૧૨૧તે પછી ક્રીથી મંત્રીએ માણસા મેકલીને સમરસ'ને વાત જણાવી અને તેણે પશુ “ નહિ કટાળવું તે લક્ષ્મીનું મૂળ છે. એમ માનીને ખીજું ગાડું માકલી આપ્યું. ૧૨૨ પ એ ગાડાનીયે એજ દશા થઈ. જેથી ચિંતાતુર થઇ મ ંત્રીએ માણસ મેલીને સમરિસંહને ખબર આપી,૧૨૩ ત્યારે એ વૃત્તાંત જાણીને સમરસિંહ ચિતારૂપ લતાની જાળમાં સપડાયા અને વ્યાકુળ થયા.૧૨૪ તેને ચિંતા થવા લાગી કે સર્વ પ્રદેશામાં ા તપાસ કરીને જે જે દુર્લભ મેળવ્યાં હતાં સવે જ્યારે ભાંગી પડવા, ત્યારે હવે બીજી'ગાડું ( જે ન ભાંગે તેવું હોય તે ) કયાંથી મેળવવું ? ૧૨૫ આ શિલા માટા રથમાં આવતી નથી, ગાડાંઓમાં આવતી નથી તેમ પુરુષોની ખાંધ ઉપર પણ આવતી નથી, તા પછી મારા પિતાના મનારથ ક્રમ સફળ થશે? ૧૨૬ આ રીતે સાધુ સમરસિદ્ધ ચિ་તારૂપી સમુદ્રમાં ડુબકાં ખાતા હતા, અને તેમાં ડૂબી જવાને જાણે ભય લાગ્યા હાય તેમ, તેના નેત્રમાંથી નિદ્રા પણ ચાલી ગઈ.૧૨૭ પછી તેનું ચિત્ત ચિંતાને લીધે અત્યંત વ્યાકુળ બની ગયું ત્યારે શાસનદેવીએ પ્રત્યક્ષ
ગાડાં
તે
( ૧૭૮ )
For Private and Personal Use Only