________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ક
હિંસાને બેધ આપનાર કાઈ મનુષ્ય ટકી શકતા ન હતા. ૫ વળી તેની આજ્ઞાથી રાજ્યમાં કાઈ પણ મનુષ્ય, બકરા, પાડા કે નૂ જેવા હલકા પ્રાણીને પણ વધ કરી શક્યું ન હતું, અને ( માંડનેા નાશ કરવા માટે ) ગાદડાં—ગાદલાંને પણ તાપમાં રાખી શકતું ન હતું. ૨૬ તેના રાજ્યમાં જુગાર રમવાને ઠેકાણે પણ પાસા ખેલનારા જુગારીઓ
..
*
હું આને મારૂં છું” આવી વાણી કદી ખાલી શક્તા ન હતા ( તા પછી પ્રજામામાં તેા એવી વાણી હોયજ કયાંથી?)૨૭ તેના ધાડાએ પણ હમેશાં ગાળેલું પાણી પીતા હતા, માત્ર કેટલા એક સાધુએજ પાંચ છ (રાગાદિ કાયા)ના નાશ કરનારા હતા. અર્થાત્ તેના રાજ્યમાં હિંસાનુંજ પ્રાધાન્ય હતું અને સાધુઓ પણ ચારિત્ર્યવાન હતા. વળી તે રાજા દિવસમાં સદા એક વખતજ ભાજન કરતા હતા, તે શૈવધર્મી હતા તાં પણ તેની બુદ્ધિ જૈનધમ માં દ હતી.ર૯ તે પેાતાની પ્રજાનું એવા પ્રકારે પાલન કરતા હતા કે જેથી તેની ખ્યાતિ આ નવા કુમારપાળ છે ” એવી જગતમાં પ્રસિદ્ધ થઈ હતી. એના મુખ્ય મંત્રી સમુદ્રના જેવા ગંભીર પ્રકૃતિવાળા હતા. તેનું નામ પાતાક હતું. માત્ર આશ્ચય એજ હતું કે સમુદ્ર જેમ દોષાકર (ચંદ્રમા) ઉપર પ્રીતિ રાખનારા છે તેમ એ મંત્રી દેષાકર (દાષાના સમુદાય) ઉર પ્રીતિ રાખનારા નટુતા.૩૧ તા.૩૧ સમરસિંહ માલેલાં માણસા વિનમિ તથા ભેટાં સાથે લઈને શ્રીમહીપાલદેવને મળવા માટે ગયા.૩૨ તેઓએ રાણા મહીપાલદેવતી આગળ જઇને પ્રણામ કર્યા અને ભેટ અપણુ કરીને સમરસિંહના વિજ્ઞપ્તિપત્ર પણ નિવેદન કર્યાં.-૩ એટલે તુરતજ રાણાશ્રીની આજ્ઞાથી મુખ્ય મંત્રીએ વિજ્ઞપ્તિપત્ર હાથમાં લીધા અને ઉચ્ચ સ્વરે વાંચી સંભળાવ્યા.૩૪ તે પછી શ્રીસહીપાલરાએ તે પત્રના અર્થ જાણીને પેાતાને ઈન્દ્રની લક્ષ્મી પ્રાપ્ત
( ૧૭૦ )
For Private and Personal Use Only