________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
આ વાણીયાના હાથ ધીર થષ્ટને ને.૧૧ આ સાંભળીને જૈત્રિમ ના ક્રોધ એકદમ વધી પડયા, તેનાં નેત્રા લાલચેાળ બની ગયાં અને હાથમાં ભાલે! લઇ તે મંત્રી સામે દાઢયો. ૧૯૨ તેજ સમયે મન્ત્રી પણ ઉઘાડી તરવારે તેની સામે દાડયો. મત્રો ઘણાજ ચાલાક હતા. તેથી તેણે પેાતાની સામે આવતા શત્રુના ભાલાને વચ્ચેથીજ કાપી નાખ્યા. ૧૯૩ પછી તેએ બન્ને વચ્ચે તરવાર તરવારથી ઘણીજ ઝડપથી યુદ્ધ શરૂ થયું, તેમાં જેત્રસિંહના પ્રમાદનેા લાભ લઇ મંત્રીએ પેાતાની તરવારને પ્રહાર કરીને તેના બે ટુકડા કરી નાખ્યા. ૧૯૪ એટલે તુરતજ '‘મ‘ત્રી જીત્યા, ત્યા’એવા સ્તુતિપાકાને શબ્દ ઉંચેથી સંભળાવા લાગ્યા,જેથી શત્રુએનું સૈન્ય તેજક્ષણે નાશી ગયું. ૧૯૫ મંત્રી ઉદયન પણ શત્રુની તરવારના પ્રહારથી અત્યંત ઘાયલ થયા હતા તે શરીરે અરાત થઈને પૃથ્વીપર પડી ગયા. ખરેખર કાલાયસ-તરવાર કાઈને પણ પેાતાની થઈ નથી. ૧૯૬ તે સમયે રણુસંગ્રામની સ વ્યવસ્થા કરીને અંધા મત્રીએ તથા સુભટા, ઘેાડા ઉપરથી પડેલા મંત્રીની આસપાસ આવી મળ્યા.૧૯૭ તેઓએ, અત્યંત શ્ર્વાસાફ્સ લેતા તથા કરુણુ શબ્દ કંઈક કહી રહેલા મંત્રીને કહ્યું કે, હે ભદ્ર ! આપને વળી આ કાયરતા શી ? જે સેવક, પેાતાના સ્વામીના કામ માટે રણુસંગ્રામમાં પ્રાણ ત્યજે છે તે, સૂર્યમંડળને ભેદીને સુખ ભરેલા સ્વર્ગલોકમાં જાય છે. ૧૯૮-૧૯૯ વળી તમે તે રણના મેાખરામાં રહી પેાતાના સ્વામીનું કા સપૂર્ણ કર્યું છે, જેથી આ ઠેકાણે આમ વ્યથાકુલ થઈને શેક શા માટે કરા છે! ? ૨૦° તમને જે આ ધાવ થયા છે તેના આપણે વૈદ્યો પાસે ઉપચાર કરાવીશું. એટલે તુરતજ તમે નીરાગી થા, માટે ખેદ કરી મા.” ૨૦૧ ત્યારે મંત્રી મેક્લ્યાઃ–મૃત્યુ પ્રાણી માત્ર માટે નિશ્ચિત છે, તેમાં વિદ્વાનને શાક હેાયજ શાને ? અને હું તા મારા સ્વામીના કાર્યો માટે મૃત્યુ પામું છું, જેથી મને તે વિશેષ કરીને શાક થાયજ
( ૧૫૬ )
For Private and Personal Use Only