________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રુજયના ઉદ્ધારના દેશલના નિશ્ચય
દેરાસરના ઉદ્ધાર કરવાને ખાને મંત્રીશ્વર વાગ્ભટે પેાતાના પૂર્વજોના ઉદ્ધાર કર્યા હતા. ૨૪૭ એ ઉત્તરમાં અત્યંત આનંદને લીધે પ્રફુલ થયેલા ચિત્તથી મંત્રી વાગ્ભટે બે કરાડ ને સત્તાણું લાખ દ્રવ્યનું ખર્ચ કર્યું હતું. ૨૪૮ એ પ્રમાણે શત્રુંજયના પ્રાસાદના ઉદ્ધારરૂપ મહાત્સવને કરીને વાગ્ભટ ધર્મકાર્યો તથા રાજકા કરવા લાગ્યા. ૨૪૯ આ રીતે એ મહાતીમાં વાગ્ભટ પાંચમા ઉદ્ધારક થઇ ગયા છે. ખસ, આ પાંચ તીર્થોદ્ધારકા પૃથ્વી પર પ્રખ્યાત થયા છે. ૧૫૦ માટે હે દેશલ ! આ રાત્રુંજય પર્વત જ્યાંસુધી યાત છે ત્યાંસુધી કે પણ બગડવું નથી. માત્ર તીર્થના ઉદ્ધાર કરનાર જ શોધી કાઢવા જોઇએ. ૨૫૩
39
શત્રુંજયના ઉદ્વારા દેશલના નિશ્ચય,
ગુરુનાં એ વચન સાંભળી દેશલ બે હાથ જોડીને ખેલ્યે કે આ પર્વત આવું મહાન તીર્થ છે એમ તા મેં હુમાંજ જાણ્યું, માટે હે પ્રભુ ! હું પાતેજ તી'ના ઉદ્ઘાર કરાવીશ, કેમકે હમણાં મારી પાસે સમગ્ર સામગ્રી છે. ૨૫૨-૨૫૩ ભુજાબળ, ધનબળ, પુત્રબળ, મિત્રાળ, રાજમળ અને ઉત્તમ દાનશકિત--આ રીતે સ શક્તિ છે, તા પશુ આપનું જો કૃપાબળ મને સાયકર્તા થાય તા, હું આ તીર્થના ઉદ્ધાર કરાવું. ૨૫૪-૨૫૫ તે સમયે શ્રીહરિએ પણ કહ્યું કે, ધર્મકાર્યમાં ગુરુની કૃપા સદા સહાય કરવાને તત્પર હાય છે. ૨૫૬ માટે હું દેશલ ! તું આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવ, કુમકે આ જગપ્રસિદ્ધ કહેવત છે કે, ધર્મની ગતિ સત્વર હાય છે-ધર્મોનાં કાર્ય તુરતજ કરવાં જોઇએ, ૨૫૭ તે પછી સાધુસત્તમ દેશલ ગુરુની કૃપા સંપાદન કરીને પેાતાને ઘેર ગયા અને પેાતાની તે મનકામના તેણે સમરસિદ્ધ આગળ નિવેદન કરી. સમર પણ કાનને અમૃત જેવું તે પિતાનું વચન સાંભળી તુરતજ અત્યંત પ્રસન્ન થયા. ૨૫૯ તેણે વિનતિ કરી કે, હે પિતા! તમે મને સત્વર
૨૫૦
( ૧૧ )
For Private and Personal Use Only