________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શીખરાજ કથા.
છે.૩૪૪ આ શ્લોક સાંભળી રાજકુમાર મનમાં પ્રસન્ન થયો તેણે વિચાર કર્યો કે, ખરેખર હુ કુવામાંહેનો દેડકે છું. માટે પૃથ્વીને જેવાને હું પ્રયત્ન કરું ૩૪૫ મનમાં આ નિશ્ચય કરી કોઈને પણું જણાવ્યા વિના પોતે એકલે હાથમાં તરવાર લઈ નગરમાંથી નીકળી ગયો.૩૪૬ એ વેળા તેને માતાનું, પિતાનું, ભાઈનું, સ્ત્રીઓનું, મિત્રોનું સ્મરણ થતું ન હતું; માત્ર એક પૃથ્વીદર્શન કરવાનું જ તેને
સ્મરણ થયા કરતું હતું.૩૪તે જ્યારે નગરમાંથી ચાલ્યો ત્યારે પાળથી નગરની પડોશમાં જ કેઈએક પરાક્રમી ક્ષત્રિય મળ્યો, જે કાઈ રાજાની સેવા કરવા માટે પરદેશમાં જતો હતો.૭૪૬ તેણે પ્રણામ કરી બે હાથ જોડીને રાજકુમારને કહ્યું—“ સેવા કરવા માટે જ બીજે સ્થળે જઈ રહ્યો છું, તો તમારે જ મારા ઉત્તમ સ્વામી માનીને આશ્રય કરું છું.” ૨૪૯ રાજકુમાર તો ઉદારબુદ્ધિવાળો હતો અને મહાસત્ત્વશાળી પુરુષોમાં શ્રેષ્ઠ હતું જેથી તુરત જ પિતાના મિત્ર તરીકે તેને આશ્રય કર્યો. કેમકે મહાન પુરુષો શરણે આવેલા ઉપર પ્રેમ રાખનારા હોય છે. ૩૫૦ અહે! કેવું આશ્ચર્ય !! રાજ્યને ત્યાગ કરી કુમાર એક નગરની બહાર નીકળે, પણ તુરત જ તેને સંપાત મળી ગયે, ખરું છે કે મોટા પુરૂષનું ભાગ્ય સતત જાગતું જ રહે છે પ૧ જેમ દૂધ અને પાણું એકદમ મળી જાય છે તેમ, એ કુમાર અને પેલો ક્ષત્રિય ૫ણુ તત્કાળ મળી ગયા અને એક ચિત્ત બની રહ્યા. કેમકે, “ અ ન્યનું શુદ્ધ ચિત્ત તેજ પ્રેમનું કારણ છે.” ૨૫૧ જેમ સ્વર્ગમાંથી બે દેવ ઉતરી આવ્યા હોય તેમ, તેઓ બને જણ, માર્ગમાં અન્યોન્યને મોટી મોટી કથાઓ કહેતા પૃથ્વીને જોવાના કાતુકથી ચાલ્યા. ૩૫૩ બરાબર સવા પર જેટલા દિવસ ચઢવો એટલે તેઓ એક ગામ પાસે આવી પહોંચ્યા અને ત્યાં વિશ્રાંતિ લેવા માટે પોતાના મિત્ર સાથે રાજકુમારે એક ઝાડની છાયાને
( ૭૫ )
For Private and Personal Use Only