________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવન ૩
છે. તેમાંના ખીન્ન દ્દારક તરીકે સગર ચક્રવતી થઈ ગયા છે. તે કાળમાં આ પર્વત ઉપર રામ વગેરે ત્રણ કરાડ સાધુ, એકાણું લાખ નારા અને દશ કરોડ દ્રવિડ-વાલિખિલ્ય વગેરે રાજાએ આઠે ક રૂપ ધાસને ક્ષણુવારમાં બાળી ભસ્મ કરી નાખીને સિદ્ધિપદને પામ્યા છે. ૭૯-૮૦ તેમજ પ્રદ્યુમ્ન-સાંખ વગેરે કુમારે। સાડા આઠ કરાડ મુનિએની સાથે આ પર્યંત ઉપર સનાતન મેાક્ષ પદને પામ્યા છે. ૮૧
પાંડવાના ત્રીજો ઉદ્ઘાર,
તે પછી જ્યારે દુ:ષમાકાળ ઉપરિચત થયા અને લાંકા લાભી થવા લાગ્યા,તે જોઈને પાંડવેાએ, સુવર્ણ–રત્નમય તે ચૈત્યની તથા તેમાંની રત્નમય પ્રતિમાની ક્રાઇ ગુપ્તસ્થાનમાં રક્ષા કરી-એટલે માણસે ન જઈ શકે તેવા સ્થાનમાં તેઓનું સ્થાપન કર્યુ અને તે સ્થળે ઈટાનું તથા કાષ્ઠાનું મંદિર બંધાવી તેમાં ચૂના જેવા લેખ પદાર્થની મૂળ પ્રતિમા સ્થાપિત કરી. આ રીતે તેએ ત્રીજા ઉદ્ધારક તરીકે લેાકમાં વિખ્યાત થયા. ૮૨-૮૪ પછી તે પાંચે પાંડવા માતા કુંતીની સાથે તથા વીશ કરાડ મુનિએની સાથે એ પર્વત ઉપર મેાક્ષે ગયા. ૮૫ વળી ચાવચ્ચાસૂનુ, શુક્ર વગેરે સાધુએ અને ભરત આદિ અસંખ્ય રાજાએ, આ પર્વત ઉપર મેાક્ષે ગયા છે. ૮૬ તેમજ બીજા તથા સેાળમા તીર્થંકર અજિતનાથ અને શાંતિનાય ભગવાને પોત પેાતાના સમયમાં આ પર્વત ઉપર ઘણાં ચામાસાં કર્યાં છે. ૮૭ કેમકે શ્રી નેમિનાથના શિષ્ય શ્રીણુિ આ પર્વતની યાત્રા કરવા ગયા હતા અને તે સમયે તેણે અજિતશાંતિસ્તવ નામનું સ્તેાત્ર રચ્યું છે. (આ ઉપરથી જણાય છે કે તેઓ બન્ને ભગવાને ત્યાં ચામાસાં ક્યા હતાં.) આ રીતે શત્રુંજય પર્યંત ઉપરના ચૈત્યના તથા પ્રતિમાના પ્રત્યેક કાળમાં
( ૧૪૬ )
For Private and Personal Use Only