________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
ધારના પાછળના ભાગમાં ટકે મૂકવાના પત્થરની પેઠે આડે પડયો. ૧૪ એટલે તે જ ક્ષણે પ્રતિમા સુખેથી પર્વત ઉપર ચઢી ગઈ. ખરેખર સિદ્ધિનું કારણ સત્ત્વ છે અને સત્વથી સર્વ કંઇ જિતાય છે. ૧૪૭ જાવડિઓ વિક્રમરાજા પછી ૧૦૮મા વર્ષે તે બિંબને મૂળનાયક તરીકે સ્થાપ્યું. ૧૪૮ એ સમયે જ્યારે પૂર્વકાળના લેયમય ભગવાનને પિતાને સ્થાનેથી ઉઠાડ્યા ત્યારે તેના અધિષ્ઠાયક વ્યંતર દેવોએ કપાશથી મહાપ્રચંડ શબ્દો કરી મૂક્યા. ૧૪૯ અને તેના ફેલાવાથી આખું ભૂમંડળ કંપી ઉઠયું, શત્રુંજય પર્વત જાણે ચીરાઈ ગયો હોય તેમ જણાવા લાગ્યું, કડિઆ વગેરે કારીગરો મૂર્ણિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા અને સમુદ્ર ઉછળવા લાગ્યો. ૧૫૦–૧૫૧ એ પ્રમાણે જગતમાં ખળભળાટ થયેલો જોઈ જાતિનું અંતઃકરણ વ્યાકુળ બની ગયું અને તે લેયમય પ્રતિમાની આગળ ઉભો રહીને નમનપૂર્વક વિનતિ કરવા લાગ્યો કે, ૧૫૨ હે સ્વામિ! કારણપૂર્વક કરાયલા મારા અપરાધને ક્ષમા કરો. હે કૃપાનિધિ ભગવદ્ ! મારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરે. ૧૫૩ આ ગરીબ કારીગરે મારી આજ્ઞાને પરવશ હતા; (અને તેથી જ તેઓએ આ કૃત્ય કરેલું છે) માટે તેઓને તમે જીવાડો. તમે તો પ્રાણીમાત્રનું હિત કરનારા છે. ૧૫૪ હે નાથ! જોકે પ્રથમ તમારી સ્નાત્ર પૂજા વગેરે ક્રિયાઓ સદા કરશે અને પછી આ નવી પ્રતિમાનું પૂજન-અર્ચન કરશે. ૧૫૫ જાવાડિનાં એ વ્યવસ્થા વચન પછી વ્યંતર દેવોએ તત્કાળ તે કારીગરેને જીવાડથા, કેમકે દેવ દુર્બળાને નાશ કરતા નથી. ૧૫૬ પછી શુભ આશયવાળા વજનવામી ગુરુદ્વારા જાવડિઓ શુભ લગ્નવાળા દિવસે નવી પ્રતિમાની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. ૧૫૭ એ પ્રતિમા લાવવામાં જાવડિએ નવલાખ ના મહેરો ખચ હતી અને તેની પ્રતિષ્ઠામાં દશલાખ સેનામહે વાપરી હતી. ૧૫૮ તે પછી એ
( ૧૫૨ )
For Private and Personal Use Only