________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તારે સદા ધર્મી કરવામાં જ ઉદ્યમ કરવા. કેમકે, ધર્મ સ વસ્તુને આપનારા છે. અરે ! સૂર્ય પોતે પણ વૃષલગ્નના (ધના) આશ્રય કરવાથી જ અત્યંત તેજસ્વી થાય છે. '૮૮૦ એ પ્રમાણે પુત્રને શિખામણ આપ્યા પછી શંખરાજાએ ભક્તિથી સાધમિકાનું વાસણ્ય કર્યું–સમાનધવાળાઓના ભેાજનાદિ સત્કાર કર્યા અને દીનઆદિને ધનનું દાન કર્યું. ૮૮૧ તેમ જ પરમભક્તિપૂર્વક મુનિઓને વહેારાવી, પુસ્તકાની પૂજા કરી, જૈન દેરાસરામાં ધણા જ આનજનક અઠ્ઠાઈ આચ્છવા કર્યાં.૮૮૨ પછી અંત:પુર તથા રત્ના વગેરે શ્રેષ્ઠ વસ્તુઓથી સુશાભિત એવા સર્વ રાજ્યને ત્યાગ કરી તે રાજા દીક્ષા લેવા તત્પર થયા.૮૮૬ તે સમયે મેટા શબ્દ કરનારાં જાત જાતનાં વાદિત્રા રસપૂર્વક વગડાવવામાં આવ્યાં અને નગરવાસીઓ તથા પેાતાના પુત્રથી અનુસરાયલા શંખરાજા, સુવર્ણ તથા મણિએના અલંકારોથી સુશાલિત થઇ પાલખીમાં બેસીને દીક્ષા લેવાની ઉત્કંઠાથી નગરની બહાર નીકળ્યા. ૮૮૪-૮૫
રાખરાજાએ દીક્ષા લીધી.
ત્યાં મુનિની પાસે જઈ શ`ખરાજાએ દીક્ષા માગી એટલે તેમણે પણ તેને પાંચ મહાવ્રતા રૂપ મણિએ અણુ કર્યાં.૮૬ મદનમ°જરી વગેરે તેની ઘણી સ્ત્રીઓ પણ પેાતાના પતિને અનુસરી તેઓએ પણ દીક્ષા લીધી. અથવા સ્ત્રીઓને એજ યોગ્ય છે,૮૮૭ પછી શ’ખરાજાના મિત્રે પણ શખરાજાની દીક્ષા સાંભળીને પેાતાનાં બન્ને રાજ્યા સૂરપાળને સોંપી દીધાં અને પાતે ગુરુ પાસે દીક્ષા લીધી.૮૮૮ સૂરપાલ રાજા, પાતાના પિતાને તયા દાદાને વંદન ી પોતાના નગરમાં ગયા અને આખી પૃથ્વીને શાસ્તા થયા, ૮૮૯ ખીજી તરફ શખમુનિએ પણ ગુરુની સાથે વિહાર કર્યાં અને સર્વ સાધ્વી પ ગુરુની આજ્ઞા લઇ સાધ્વીઓની પાસે ગઇ. ૮૯
( ૧૩૦ )
For Private and Personal Use Only