________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલને વંશ.
શને અટકાવવા માટે દુર્ગમાં એક કિલ્લે કરાવ્યો. એ કિલ્લામાં ચોવીસ નાની નાની દહેરીઓ આવેલી હતી તથા સુંદર હવેલીઓની શ્રેણિ શેભતી હતી. ૯૪૮-૫ પછી દેશલે પિતાના કુળને પ્રકાશમાં લાવવાને પ્રદીપ્ત દીવો હોય તેવો એક સુવર્ણકલશ દેરાસર ઉપર સ્થા,૯૫૧ તેમજ જગતમાં ભ્રમણ કરતી પિતાની કીતિને એક સ્થળે સ્થિર કરવાને દાંડે હોય તેવો એક સુવર્ણને ધ્વજદંડ પણ રાસર ઉપર સ્થા.૫૨ એ પ્રમાણે અનેક પ્રકારનાં ધર્મોથી આ દેશમાં શ્રીજિનશાસનની ઉન્નતિ કરીને દેશલ કાઈક મોટા કાર્યની સિદ્ધિ માટે ગુરુની સાથે ગૂર્જરભૂમિના અલંકારરૂપ પાટણ નગરમાં ગયો.૮૫
બીજો પ્રસ્તાવ સમાપ્ત.
( ૧૩૭ )
For Private and Personal Use Only