________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨
કરેલી ગમતથી કોઈ પણ સ્થળે પોતાના પરિશ્રમને જાણું શક્ય નહિ. પછી તે પોતાના સહાયકની સાથે રત્નપુર નામના નગરમાં જઈ પહોંચ્યો. ૩૯૪ તે નગરમાં પ્રવેશ કરતાં જ રાજપુત્રે પટધ્વનિ સાંભળ્યો, જેથી કંઈ હિતવાક્ય સાંભળતો હોય તેમ તેણે પિતાના કાનને તુરતજ તે તરફ સાવધાન ર્યા. ૩૯૫ ( અને સાંભળ્યું કે, ) “રાજની વહાલી પુત્રી બક પક્ષીએ (બગલે) પકડેલી માછલીની પેઠે ઉગ્રદેષથી સપડાયેલી છે, માટે જે પુરુષ એને મુકત કરશે તેને રાજા ઈચ્છિત વસ્તુ આપશે.” આ વાત સાંભળીને શંખકુમારે યક્ષના કહેવાથી પેટનો સ્પર્શ કર્યો તે કામ કરી આપવા પિતે કબુલ થયો. ૩૬-૩૯૭ પછી પટલ વગાડનાર, રાજકુમારને રાજા પાસે લઈ ગયો એટલે રાજાએ સ્વાગત વચન કહી તેને પોતાના આસન પર બેસાડ્યો. ૩૯૮ રાજા પણ તે વેળા શંખકુમારને જોઇને મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ તે શું? બે સ્વર્ગવૈદ્યમાં એક મારી પુત્રીને સાજી કરવા માટે અહીં આવ્યો છે ? ૩૯ પછી રાજાએ વિનયપૂર્વક પૂછયું-“હે મહાભાગ! જેમ ગાય કેઈ એક સિંહના પંજામાં સપડાઈ હેય તેમ, મારી પુત્રી દેષના સપાટામાં સપડાઈ છે. માટે તેને તમે દોષમુકત કરે. ૪૦૦ કેમકે મંત્રવેત્તાઓને તે કાઈ મંત્ર નથી, તંત્રશાસ્ત્રીઓનું તેવું કઈ તંત્ર નથી, વિદ્વાનોની તેવી કોઈ વિદ્યા નથી, વૈદ્યોનું તેવું કાઈ ઓષધ નથી અને ઉત્તમ તીર્થમાંહેનું કાઈ ઉત્તમ તીર્થ નથી કે જેને મેં (મારી પુત્રીને સાજી કરવા) ઉપયોગ કર્યો ન હોય ! પણ તે સર્વ ખળ મનુષ્ય પર કરેલા ઉપકારની પેઠે વ્યર્થ થયેલું છે.”૪૧-૪૨ તે પછી યક્ષની સાથે થોડે કંઇ વિચાર કરીને શંખકુમારે રાજાનું વચન સ્વીકારી લીધું એટલે જે અંતઃપુરમાં તે રાજપુત્રી હતી, ત્યાં રાજા શંખકુમારને લઇ ગયા. ૪૩ શંખકુમારે પણ ત્યાં જઈને એક
( ૮૦ )
For Private and Personal Use Only