________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧૨.
તુરત જ તેને પેાતાને ઘેર લઇ ગયા.૪૫૪ અને ત્યાં ભાતભાતનાં ખાનપાનથી ઘણી જ માનપૂર્વક તેને જમાડીને તેની આગળ પોતાની પુત્રીને હાજર કરી એ હાથ ખેડી મેલ્યું કે, હે દેવ ! આ મારી પુત્રી આજે આપની સ્ત્રી તરીકે થઇ ચૂકી છે, અને કૃતાર્થ થઈ છે. હું મારી પુત્રી આપને આપું છું, તેમાં જે કારણ છે તેને તમે સાંભળેળા, ૪૫૫-૪૫૬ “હું આ જ નગરમાં રહું છું. જાતને વાણીઓ છું. મારૂં નામ સાગર છે. હું પૂર્વે ધણા જ દરિદ્રી હતા; પણ નિર્જળ પ્રદેશમાં જેમ કલ્પલતા ઉત્પન્ન થાય તેમ જે સમયે આ પુત્રી માટે ત્યાં જન્મી તે દિવસથી આરંભી આ પુત્રોના ભાગ્ય વડે મારે ત્યાં અકસ્માત્ ધૃત આવવા લાગ્યાં અને અપસમયમાં જ જળવડે જેમ સરાવર ભરાઈ જાય તેમ, હું ધનસમૃદ્ધિથી પરિપૂર્ણ થઇ ગયા. ૪૫૭-૪૫૮ આ મારી પુત્રી રૂપમાં સર્વાં દેવાંગનાઓને પરાજય કરે તેવી છે, સર્વાગે શુભ લક્ષણવાળી છે અને સ`ના મનને આનંદ ઉપાવે છે, માટે લેાકાએ આનું “મનારમા '' એવું નામ પાડેલું છે.૪૫ આ જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ, સ` ક્ળાઓને ભણી ગઇ અને અનુક્રમે સુંદર તરુણ્ અવસ્થાને પ્રાપ્ત થઈ.૪૬૦ આર્મી યુવાન થયેલી જોઈ તેને માટે યેાગ્ય વર મેળવવાના ચિંતા સમુદ્રમાં હું ડૂબી જવા લાગ્યા પણ તેવામાં મારી ગેાત્ર દેવીને એક નાકાની પેઠે મેં પ્રાપ્ત કરી.૪૬૧ તેના મેં આશ્રય કર્યાં એટલે તેણે આપને આના વર તરીકે બતાવ્યા અને આપની પરીક્ષા કરવામાં કાકડીના ભક્ષણને અભિજ્ઞાન–એળખવાના સાધનરૂપે જણાવ્યું. ૪૬૨ માટે પુણ્યથી પ્રાપ્ત થયેલી આ મારી પુત્રીને તમે પરણા. એ પ્રમાણે સાંભળીને રાજકુમાર જ્યારે મૈીન રહ્યા ત્યારે તે અમૂઢ બુદ્ધિવાળા સાગરશ્રેષ્ઠીએ કુમારની સાથે મેટા ઉત્સવપૂર્ણાંક પેાતાની પુત્રીનાં લમ કર્યા, ૪૬૭-૪૬૪ પછી એ નવી પરણેલી મનેરમા
(૮૬ )
For Private and Personal Use Only
""