________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે રાખવાજ કથા.
- -
-
-
- -
-
તેથીજ આ મારું ક્રિીડાસ્થાન થયું છે. ૬૪૭ પેલી સભાગ્યસુંદરી હતી તે પણ રાજાના અંતઃપુરમાં રહીને કઈ દિવસે તેણે જૈન સાધુઓ પાસે શ્રાવકનો ધર્મ સાંભળે અને બે વર્ષ સુધી તેનું આરાધન કર્યું, જેથી તે પોતાનું આયુષ પૂર્ણ થયા પછી મરણ પામીને આ મદનસુંદરીરૂપે ઉત્પન્ન થયેલી છે. ૪૮૪૯ હું, જો કે આની પર પ્રથમથીજ રાગી હતો પણ તે જ્યાં સુધી કુમારી હતી ત્યાં સુધી મેં તેનું હરણ કર્યું ન હતું, પછી જયારે તેનો સ્વયંવર થવા લાગે ત્યારે અવશ્ય આને કાઈ પરણશે અને તેનો પતિ થશે, એ સહન નહિ થવાથી ક્રોધમાં ને ક્રોધમાં તેને હું અહીં લાવ્યો છું. આ રીતે સ્ત્રીના ઘરનું જ આ ફળ છે. ૬૫૦-૬૫? પણ હે કુમાર ! તમારા અતુલ ભાગ્યવિલાસથી અને નિસીમ સાહસથી હું પ્રસન્ન થયે છું માટે હે વત્સ! હે કુળધુરંધર ! તમે આને પરણો કપ અને આ દેશના રાજયને પણ સ્વીકાર કરે, જેથી સમગ્ર પ્રજાઓ, મકાને, નગરો તથા ગામડાં ફરી અહીં નિવાસ કરે. પ૩ “બહુ સારૂં” એમ કહીને ફરી પણ શંખકુમારે કહ્યું કે સાત દિવસમાં જ હું તમારી પુત્રીને લાવી આપીશ, નહિ તે અગ્નિમાં પ્રવેશ કરીશ, એમ આ મદનસુંદરીના પિતા પાસે મેં પ્રતિજ્ઞા કરી છે, માટે તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને હવે મારે વિલંબ કરે નહિ જોઈએ; અને તેથી જ હાલ તે આ દેશમાં, મારે વાસ કરે તે પણ એમ નથી.૬૫૪-૬૫૫હમણું તે આ કન્યા તેના પિતાને મારે સેંપવી જોઇએ. આ વાકય સાંભળી મદનમંજરી કન્યા એક ક્ષણવાર શંકાકુલ થઈ ગઈ કે આ કુમાર મને પરણશે કે નહિ ? પણ તે જ સમયે તેને દુઃખમાંથી મુક્ત કરનાર તેનું ડાબું નેત્ર ફરકયું અને પાસેના આસોપાલવના વૃક્ષ ઉપર અશોક પક્ષીને શબ્દ તેણે સાંભળે. ૬૫૭ આ બે નિમિત્ત પિતાનાં હિતકારક હોવાથી મદનમંજરીની બુદ્ધિએ પિ
( ૧૭ )
For Private and Personal Use Only