________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસની કથા.
અતુલ દાન, અહે। અદ્ભુત પુણ્ય” એમ કહીને અનુમાદના કરી હતી, જેથી તેણે પણ પુણ્ય સંપાદન કર્યું. ૪૮ અરે ! સુપાત્ર દાન વડે (પ્રાપ્ત થતા ) દાનરૂપ રાજ્યનાં હું શું વખાણ કરૂ ? કેમકે જગતમાં પૂજ્ય એવા સાધુ પણ એને કર આપે છે. એની આગળ પેાતાના હાથ લંબાવે છે. ૮૪૯ ખરેખર! સુપાત્ર દાનનું ફળ કાઈક અદ્ભુત છે. કેમકે, દાન કરનારા મનુષ્ય માત્ર અન્નનું જ દાન કરીને અનંત સોંપત્તિ પ્રાપ્ત કરે છે. ૮૫॰ તે પછી પેલા મુનિ, દાન લઈને બીજે સ્થળે ચાલ્યા ગયા અને તે ત્રણ જણા પણ પાત પેાતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચિત્તની એકાગ્રતાપૂર્વક મરણ પામ્યાં. ૮૫૧ હે રાજા ! પછી તેઓ ત્રણે જણાં સૌધર્મ દેવલાકમાં અન્યાન્યની સાથે જ રહેનારા ત્રણ દેવ થયા અને ત્યાં સ્વર્ગનાં સુખ ભોગવીને અનુક્રમે આ ત્રણરૂપે ઉત્પન્ન થયાં છે, ૮૫૨ પૂર્વે જે ગામપતિના જીવ હતા તે તારા પુત્ર થયા છે, તેની પત્નીના જીવ હતો તે આના મિત્રરૂપે ઉત્પન્ન થયેા છે. અને તેઓના સેવકના વ હતો તે વચ્ચે કાઇ મિથ્યાત્વિના સસથી એક મનુષ્યભવ કરી અજ્ઞાનકષ્ટ ભોગવીને આ યક્ષરૂપે ઉત્પન્ન થયા છે, જે હમણાં તારા પુત્ર ઉપર પ્રીતિ રાખે છે.૮૫૩--૮૫૪
"7
એ પ્રમાણે પેાતાના પુત્રના પૂર્વ ભવ સાંભળી નરાત્તમ રાજા સંસારથી વિરક્ત મનવાળા થયા અને તેણે ગુરૂને નમન કરી વિનતિ કરી કે– ૫૫ “ હે પાલક પ્રભુ ! પ્રાણી માત્રને ભય આપનારા અને પરિણામે દારુણુ આ કાળસ્વરૂપ સંસારરાક્ષસથી તમે માર્ રક્ષણુ કરા. ૮૫૬ તે સાંભળી ગુરુએ કહ્યું કે, હું મહારાજા ! જે મનુષ્ય જિનમુદ્રા (જૈની દીક્ષાથી) યુક્ત થાય છે અને ઉત્તમ આગમારૂપ મહા માના આશ્રય કરે છે, તેને આ સ`સારરાક્ષસથી ભય નથી. ૮૫ ગુરુએ એમ કહ્યું એટલે નરેાત્તમ રાજાએ નગરમાં,
<<
( ૧૨૭ )
For Private and Personal Use Only