________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
રાજકુમારીનું હરણ કરી જાય છે. પણ તે વેળા રાજાએ પૂછ્યું કે, રાજકુમારી પોતાની ઈચ્છાથી જ જાય છે અથવા જાણે છળથી હરણ કરાઈ હોય તેવી પોતે યિા કરી રહી છે? પ૩૮ ત્યારે દાસીઓ બોલી –“તેની ચેષ્ટાઓ ઉપરથી જણાય છે કે, તે જાણે હર્ષથી જતી હાય.” આ પ્રમાણે દાસીઓના જણાવ્યા પછી રાજાએ સ્પષ્ટ રીતે કહ્યું –૫૩૯ “કુમારી પ્રથમ પુરુષોને દ્વેષ કરનારી હતી, છતાં આ સમયે પિતાની મેળે જ કઈ પતિ પાસે જે જતી હોય તે ખરેખર, આ તો આપણી ઇચ્છા હોઈને પોતાની મેળે જ ગુમડું ફૂટયું એમ મનાય.૫૪૦ માટે હવે તે જ પુરુષને અહીં બોલાવીને મારી પુત્રીનાં તેની સાથે લગ્ન કરી આપું. કેમકે અતિથિ, હસવાથી કે રડવાથી પણ જે જતો જ ન હોય તો પછી હસીને જ તેને સ્વીકાર કરવા તે વધારે સારૂ છે.”૫૪? આવો વિચાર કરી રાજ, એક વેગવાળા છેડા ઉપર બેસીને સત્વરે ત્યાં ગયો કે જ્યાં શંખકુમાર નગરની બહાર રહ્યા હતા.૫૪૨ શંખ પણ રાજાને શાંતસ્વરૂપે આવેલે જોઈને હર્ષથી તેની સામે ગયો અને તેને પ્રણામ કર્યા, સત્પષો પિતાના સદાચારથી કદી ભ્રષ્ટ થતા નથી.૫૪૩ પછી રાજાએ પોતાના જમાઇને જોઇને મનમાં વિચાર કર્યો કે, મારી પુત્રીને આવો પતિ મળે તેથી ખરેખર ખીરમાં સાકર ૫ડવા જેવું જ થયું છે.૫૪૪ વળી મને પિતાને ધન્ય છે, કે જેને આ જમાઈ મળે! ધન્ય છે આ મારી પુત્રીને કે જેને આવો પતિ મળ્યો અને આ બનેને આ રીતે જે સમાગમ થયો, તે પણ ધન્યવાદપાત્ર જ છે. ૫૪૫ તે પછી રાજાએ આનંદપૂર્વક શખકુમારને તેના મિત્રોની સાથે નગરમાં આણો અને શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક તે બનેનાં તેણે લગ્ન કરી આપ્યાં. ૫૪ તેમજ હસ્તમેચન સમયે પુષ્કળ હાથી, ઘોડા, સુવર્ણ વગેરેની ભેટ કરીને રાજાએ પોતાનાં
૫૪
, ભટા ઉત્સ
s, સેવા
(
૫ ).
For Private and Personal Use Only