________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
રાજાએ કુમારને સ્વર્ગની દેવાંગનાઓને પણ રૂપમાં પરાજય કરે તેવી લક્ષ્મીવતી’ વગેરે અનેક રાજકન્યાઓ પરણાવી.૩૩૮ એટલે તે શંખકુમાર પાંચે વિષયનું સુખેથી સેવન કરવા લાગે. કેમકે વિવેકી મનુષ્ય પણ જે સમયોચિત આચરણ કરે તે દેશપાત્ર ગણાતા નથી.૩૯ અને તેથી જ વર્ષ જેમ વર્ષાઋતુ, શિશિરઋતુ તથા ગ્રીષ્મઋતુનું અનુક્રમે સેવન કરે છે તેમ, એ રાજકુમાર ધર્મ, અર્થ તથા કામ-એ ત્રણે પુરુષાર્થોનું અનુક્રમે સેવન કરવા લાગે. ૭૪૦ લકમાં કહેવત છે કે “ધર્મ ધનને ઉત્પાદક છે, પણ એ કહેવત પેટી જણાય છે, કેમકે એ શંખકુમારનું ધન જ દાન, દેવપૂજન આદિદ્વારા ધર્મનું ઉત્પાદક થઈ પડયું હતું. વળી તે સર્વ સ્થળે સંચાર કરતા હતા, છતાં તેણે પિતાની મર્યાદા ત્યજી ન હતી; અને આશ્ચર્ય તે એજ હતું કે, તે પિતાના સુખાસન ઉપર સ્થિતિ કરીને પણ આનંદથી નગરમાં ફરતો હતો. તે કુમાર એક દિવસે રાત્રિના સમયે વીરચર્યા કરવા એકલે નિકળ્યો, તેવામાં કાઈથી ભણવામાં આવતો આ શ્લેક તેણે સાંભળ્યો-૩. “यो न निर्गत्य निःशेषां विलोकयति मेदिनीम् । અચળ વ નર સૂપ ” | રૂ૪૪
“જે પુરુષ પોતાના વતનમાંથી બહાર નીકળી જઈને અનેક આશ્ચર્યોથી ભરપૂર આ પૃથ્વીને જે નથી તે કુવામાંહેને દે
* અહીં વિરોધાભાસ અલંકાર છે. સુખાસન એટલે પિતાને બેસવાનું સુખ જનક આસન, આ આસન ઉપર બેઠો હતો છતાં નગ૨માં કેમ ફરી શકો? આ વિરાધ જણાય છે, તેને પરિહાર આ પ્રમાણે થાય છે–સુખાસન એટલે પાલખી, તે પિતાની પાલખીમાં બેસીને નગરમાં ફરવા નીકળતો હતો.
( ૭૪ )
For Private and Personal Use Only