________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
૩૨૭ તેના કંઠે હુંસના જેવા ઉજજ્વળ ાઇને ત્રણ રેખાઓને ધારણ કરતા હતા અને તે શંખકુમાર ખરેખર શંખના જેવા જ પૃથ્વી પર વિસ્તાર પામતા મનેહર શબ્દવાળા થયા.૩૨૮ અનુક્રમે તે બુદ્ધિમાન શ ́ખે, પાતે પહેરેલી પુષ્પની માળાની પેઠે બાલ્યાવસ્થાના ત્યાગ કર્યાં, અથવા ખરૂં છે કે, તેવા કળાસ'પન્ન પુરુષામાં બાળભાવ કયાં રહી શકે? ૩૨૯ જેમ સ્વભાવિક રીતે જ સુંદરતાવાળા સુવર્ણને જો ઉજાલ્યું હૅાય તેા તે જેમ વિશેષ કાંતિમાન થઇ પડે તેમ, તે શંખકુમારનું શરીર યૌવનથી ઉન્નત બનીને અત્ય ંત મનેાહર થઈ પડયું.૩૩૦ એ રાજપુત્ર, પ્રતિદિન મહાન ઉદયને પામવા લાગ્યા અને મિત્રમંડળના મધ્યમાં નિર ંતર ઘૂમવા લાગ્યા છતાં પણ આશ્ચર્ય એ હતું કે, તેની ગતિ કદી વક્ર ચષ્ટ નહિ–મેશાં તે સરળ સ્વભાવના -સૌમ્ય જ રહ્યો.૩૩૧ એટલું જ નહિ પણ સમુદ્રના જેવા તે ગંભીર ખન્યા, મેરુના જેવા સ્થિર થયા, ધના જેવા સ્વચ્છ યશવાળા થયે, કાલિની પેઠે પ્રિયભાષી થયા, કલ્પવૃક્ષ જેવા દાતા બન્યા અને સૂર્ય જેનેા પ્રતાપી થયા. આ રીતે સમગ્ર ગુણી હાવાને લીધે તે સમયે એ કુમાર જ વર્ણન કરવા યાગ્ય હતા, ખીને કાઇ ન હતા.૩૩૨-૩૩૩ તે કાર્ય દિવસે હાથી ઉપર બેસીને તથા કેટલાએક હાથીએ, ધાડા તથા પાળાઓને સાથે લઇને ઇન્દ્રની પેઠે રાજવાડી ( રાજસ્વારી ) કરતા હતા.૩૩૪ કાઇ દિવસે પાતે હાથીઓનાં તથા ધાડાઓનાં શિક્ષણને જાણુતા એવા તે શખ ભદ્રિક સ્વભાવના શિષ્યાની પેઠે તેઓને શિક્ષણ આપતા હતા,૭૫ ક્રાપ્ત દિવસે શિષ્ટોની મર્યાદા પ્રમાણે વિદ્યાનાની સભાઓમાં એસી અન્યાન્ય સંશય કરતા વિદ્વાનને શ્રેષ્ઠ તત્ત્વ સમજાવતા હતા. ૩૬ કાઇ વખતે બાગબગીચામેામાં જતે, ઉત્તમ ગાયના ગાઇને અથવા નાટક વગેરે જોઈને સ્વર્ગમાં જેમ દેવ સમય ગાળે તેમ સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતા. ૩૩૭ પછી
( ૭૩ )
For Private and Personal Use Only