________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ,
થયા. તેણે પેલા શિષ્યને ગાંડા કરી મૂકયેા. આ વાત સૂરિએ પેાતાના જ્ઞાનથી જાણી લીધી. તેમણે આગ્રહપૂર્વક યક્ષને વચ કર્યા, એટલે તે, આચાય મહારાજના સેવક થઈ રહ્યો. એ રીતે યક્ષે પાતે તેમના ચરણને સેવ્યા તેથી તેમનું ‘યદેવ’ નામ સાર્થક થયું. ૨૨૪૨૨૫ પછી તેમણે પણ કક્કસૂરિ નામના શિષ્યને પોતાના સ્થાને સ્થાપ્યા, કે જેમના ગુણે! ગાવાને બૃહસ્પતિ પાતે પણ સમ નથી. ૨૨૬ એ કસૂરિના સ્થાન પર બુદ્ધિના ભંડાર સિદ્ધસૂરિ થયા, કે જેમનું સમદર્શિપણું જોને શુક્રાચાયે ક્રોધથી પેાતાની એક આંખ ખેંચી કાઢી. ( અર્થાત્ શુક્રાચાર્યાં કરતાં પણ તેમનું સૂક્ષ્મદર્શપણું અધિક હતું. )૨૨૭ પછી તેમના સ્થાન પર અત્યંત ગુણુશાળી શ્રીદેવગુપ્તસૂરિ થયા, જેમના યજ્ઞની ઉજ્જવળતાથી તિરસ્કાર પામેલા ચક્ર આકાશમાં ચાલ્યા ગયા.૨૨૮ આ પાંચ નામા વડે, પાંચ મુખા વડે જેમ સિંહ શોભે તેમ ગચ્છ શાલતા હતા અને વાદીએ રૂપી હાથીઓનાં ગસ્થળાને ભેદી નાખતા હુતા. ૨૨૯ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે અનેક સૂરિએ થઈ ગયા, તે પછી વિદ્રાનાએ વર્ણન કરવા મેાગ્ય ગુણીના આશ્રય રૂપ કક્કસૂરિ નામના એક આચાય થયા. ૨૩૦ તેમના વશમાં બુદ્ધિના ભંડાર યદેવસૂરિ થયા. તે જાણે ખીજા વસ્વામી થયા હોય તેમ, પૃથ્વી પર દશ પૂર્વને ધારણ કરનારા હતા. ૨૦૧ તેમના સમયમાં બાર વર્ષના મનુષ્ય સહારક એક દુષ્કાળ પડયા, જેથી અનેક સાધુએ તે વેળા અનશન કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ૨૩૨ તે પછી જ્યારે દુષ્કાળ ગયા અને બાકી રહેલા સાધુઓ એકઠા મળ્યા ત્યારે, યક્ષદેવાચાર્યે ચન્દ્રગચ્છસ્થાપ્યા. ૧૩૩ ત્યારથી ચંદ્રગચ્છના શિષ્યાને જ્યારે દીક્ષા અપાય છે અને શ્રાવકા પર જ્યારે વાસક્ષેપ નંખાય છે, ત્યારે ચંદ્રગચ્છનું નામ લેવાય છે. ૨૩૪ વળી ત્યારથી કાટિક નામનેા ગણુ, તેની વ નામની શાખા અને ચાંદ્રકુળ
( ૬૩ )
For Private and Personal Use Only