________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
દાન,
સ્થાશ્રમીઓને ધર્માં બાર પ્રકારના થાય છે. તે ધર્મના શીલ, તપ તથા ભાવ-આ ચાર ભેદ પણુ છે. તે દ્વારા એ ગૃહસ્થધર્મનું વિશેષે કરી આરાધન કરવું જોઇએ. ૨૭૮-૨૮૦ આ ધર્મનું મૂળ કારણુ દાન કહેવાય છે. એ દાન ઉત્તમ પ્રકારનું હાઇને નિરંતર સુપાત્રતેજ આપવું જોઇએ, કેમકે સુપાત્રે દાન કરવાથી શંખરાજાતી પેઠે આ લેાકની તથા પરલાકની લક્ષ્મી મેળવી શકાય છે.૨૮૧ પાત્રદાન વિષે શખરાજ કથા.
જેમકે:~~~
આ જંબુદ્રીપની દક્ષિણ દિશાના તિલક સમાન અને ધમ તથા ધાન્યના ઉત્પત્તિક્ષેત્રરૂપ ભરત નામના ક્ષેત્રમાં બરાબર મધ્યપ્રદેશમાં આવેલું રત્નપુર નામનું એક શ્રેષ્ઠ નગર છે, જે નગરને જોઇને દેવા સ્વલાકથી પણ નિઃસ્પૃહ બની ગયા છે. ૨૮૨-૮૩ એ નગરનું, પેાતાના પ્રતાપરૂપ અગ્નિથી શત્રુપક્ષને બાળી નાંખનારા અને રાજાઆની પંક્તિથી સેવવા યેાગ્ય નરાત્તમ નામને રાજા રક્ષણ કરતા તા. ૨૮૪ ખરેખર આ ચંદ્રમા, તે રાજ્યના મુખથી પરાજય પામી જાણે શરમાયા હાય તેમ આકાશમાં ચાલ્યેા ગયેા. એ રાજાને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અને શ્રેષ્ઠ કળાઓવાળી વસુંધરા નામની પટ્ટરાણી હતી. ૫ એ બન્ને રાજા રાણીનાં મન અન્યાન્ય ઉપરના રાગથી વૃદ્ધિ પામેલા પ્રેમમાં મગ્ન થઇ રહ્યાં હતાં, અને તેની પાસે કદી નાશ ન પામે તેટલી અઢળક લક્ષ્મી હતી, જેથી તેઓને ક્રેટલાક કાળ એ પ્રમાણે (સુખમાં) ચાહ્યા ગયેા. ૨૮૬ એક દિવસે વનમાં સળગી ઉઠેલા દાવાનળના ધૂમાડા સમાન ધેર અંધકારથી વ્યાસ મધ્યરાત્રિના સમયે (પેાતાના શયનમાં ) સૂતેલી રાણી વસુધરાએ એક સ્વમ જોયું. ૨૮૭ તેમાં તેને એવું જોવામાં આવ્યું કે, વિષ્ણુએ પેાતાનેા શખ પેાતાના હાથમાંથી તે રાણીના હાથમાં
( ૮ )
For Private and Personal Use Only