________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
અત્યારે આ ગુચ્છમાં કહેવાય છે. ૨૭૫ આ ચાંદ્રગચ્છનાં પાંચસે સાધુઓ, સાત ઉપાધ્યાયેા, ખાર વાચનાચાર્યો અને ચાર આચાર્યા એકત્ર મળ્યા. તથા એ પ્રવર્તક અને બે મહત્તર હતા. ૨૩૬-૨૩૭ અને બાર પ્રવૃતિની તથા બે મહત્તરા સાધ્વીએ હતી. આ રીતે ચાંદ્રગચ્છની અંદર સાધુસાધ્વી પણ એકઠાં થયાં અને તેની સંખ્યા કહેવામાં આવી છે.૨૩૮ એ ગુચ્છમાં પૂર્વોક્ત પાંચ નામના ક્રમથી આચાર્યા થવા લાગ્યા, પછી પુનઃ શ્રીસુરિ નામના એક આચાર્ય થયા.૨૩૯ તેમણે શ્રીસદેવી, સર્વાનુભૂતિ તથા ચક્રેશ્વરીના કહેવાથી શ્રીરત્નપ્રભસૂરિ તથા શ્રીયદેવસૂરિના નામ પેાતાના ગચ્છમાં અપાતાં બંધ કર્યાં, કેમકે તેમણે જાણી લીધું હતું કે, આ બે મહાપુરુષોનાં નામ જેમને આપી શકાય એવાં પાત્રા, હવે આ ગચ્છમાં થશે નહિ.૨૪૦-૨૪૧ માટે તે દિવસથી આરંભી પ્રથમનાં બે મુખ્ય નામાને કાશમાં સિલ્લક તરીકે રહેવા દીધાં અને પાછળનાં ત્રણ નામા (દૈવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ અને કક્કસૂરિ-આ ત્રણ નામેા ) પેાતાના ગચ્છના આચાર્યંને આપવા માંડયા. આ રીતે ચાલુ સમયમાં પણ તે ત્રણુ નામેાજ ચાલ્યાં આવે છે; ૨૪૨અને આ ત્રણ નામેાના ક્રમથી હું શ્રી સિદ્ધસૂરિના સ્થાન પર આવ્યો ત્યાં સુધીમાં ધણા આચાર્યાં થઇ ગયા છે. ૨૪૩ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે ત્રણ નામેાજ થઇ શકે છે, ચેાથુ થઇ શકતું નથી. માટેજ આ ગચ્છમાં આચાર્ય પણ એકજ હાય છે.૨૪૪ પરંતુ આ ગચ્છમાં પૂર્વે જે જે ગુણવાન આચાર્યા થઇ ગયા છે તેની ખ્યાતિ તથા વૃત્તાંત બૃહસ્પતિ પોતે પણ જો વર્ણવા એસે તા પાર પામે નહિ ( તે। પછી બીજો કાણુ માત્ર?)૨૪૫ માટે આ ગચ્છમાં જે કાઇ ઊકેશવંશના હાઇને બન્ને પક્ષે ( માતા તથા પિતાના અન્ને કુળથી ) શુદ્ધ હાય અને ગુણવાન હાય તે એકજ આચાર્ય થઈ શકે છે.૨૪૬ માટે હૈ સજ્જન આશાધર ! દેવી પાતે
( ૧૪ )
For Private and Personal Use Only