________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસઢના વશ માન. ,.f
દેરાસરમાં એકવીશ આંગળની શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાને મૂળનાયકજી તરીકે તથા તેમના પરિવારમાં એકસેા સિત્તેર બીજી પ્રતિમાને તૈયાર કરાવી અને તે સર્વની શ્રીદેવગુપ્તસૂરી પાસે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી. વળી એક નવું દેરાસર એક પ્રતિમા બેસાડી અને તેના આગળના એક મંડપ બંધાવ્યા. ૮૯-૯૧ એ પ્રમાણે પ્રવૃત્તિ કર્યાં કરતા હતા તેવામાં અનુક્રમે એને એક પુત્ર ઉત્પન્ન થયા, ૯૨ તેને એના પિતાએ સારા ઉપાધ્યાય પાસે
કરાવીને તેમાં કેટલીભાગમાં અતિવિશાળ
નિરંતર ધર્માંકાર્યામાં
ગાસલ નામના
4
<<
“
સમગ્ર કળાએ ભણાવ્યા, જેથી તે અલ્પકાળમાં જ વિદ્વાનેાના સમૂહમાં અગ્રેસર થયા. ૯૪ પછી તેને “ ગુણુમતી ” નામની એક કન્યા સાથે પરણાવ્યા, કે જે કન્યા રૂપ તથા મૈીવનથી યુક્ત હતી અને કુળ તથા શીલના ગુણુથી સ ંપન્ન હતી. ૯૪ તે બન્ને સ્ત્રીપુરુષનાં ચિત્ત પ્રીતિભાવથી એટલાં ભાવિત–વાસિત બની ગયાં કે જેથી તેઓના કેટલાક કાળ સુખચેનમાં જ ચાલ્યે! ગયા. ૯૫ તે પછી એક દિવસે આજડે પેાતાના આયુષને અંત આવેલા જાણી દેવગુપ્તગુરુને પેાતાની પાસે ખેલાવ્યા અને તેમની આગળ આવી વિનતિ કરી,૯૬ હે પ્રભુ ! આપ મારા પૂજ્ય છે! અને તેથી હું આપને પૂછું છું કે, આ (મરણ) સમયે શ્રાવકાએ જે કઇ પેાતાનું આત્મસાધન કરવું જોઇએ, તેને આપ મને તારવા માટે ઉપદેશ કરે.” ૯૭ તે સાંભળી આચાર્ય મહારાજે મિથ્યાદુષ્કૃતપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી શુદ્ધ આરાધના વિધિ પ્રમાણે તેની પાસે કરાવી. ૯૮ પછી તે સત્પુરુષે ચારે પ્રકારના સંધ પાસે ક્ષમા માગી તેમજ સર્વ જીવાને ૯૯ પછી ( મન, વચન અને કાયા–એમ ) ત્રણ પ્રકારે ખમાવ્યા. સાતે ક્ષેત્રમાં ધનને વ્યય કરવા માટે પેાતાના પુત્રને તેણે શિખામણ આપી અને પેાતાના બંધુઓને પેાતાનું ધન વહેંચી આપી શુદ્ધ
( ૧ )
For Private and Personal Use Only
"9