________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટના વશનું વર્ણન.
s
અને લેાકાના ઉપકાર કરતા પૃથ્વીપર પ્રસિદ્ધ થયા.૪ સમય જતાં તેને પણ જિનદેવ નામના એક પુત્ર થયા,કે જેની મુદ્ધિ જિનભગવાનના ચરણુયુગલનું સેવન કરવામાં આસકત રહેતી હતી.૫ અપાર બુદ્ધિવાળા તેના પિતાએ અનુક્રમે ગૃહને સર્વ કારભાર તેના પર નાખી દીધા અને પોતે માર્ગમાં રહેલા મુસાફર એક ગામથી જેમ ખીજે ગામ જાય તેમ, સ્વર્ગમાં ગયા. જિનદેવ, દેવપૂજા વગેરે કરવામાં સદા તત્પર રહેવા લાગ્યા અને સત્પુરુષામાં માન્ય થઈ સુખેથી કાળનિર્ગમન કરવા લાગ્યા. પછી તેને પશુ યાગ્ય સમયે અખૂટ ગુણાના ભંડાર રૂપ એકપુત્ર થયા. તેનું નામ ‘ નાગેન્દ્ર ’હતું અને રાજા પાસે તેનું ઘણું માન હતું. ‘ તે નાગેન્દ્ર પાતાના ગાત્ર (કુળઅથવા પૃથ્વી કે પર્વત ) ના ઉદ્ધારક હતા, જેથી શેષ નાગની પેઠે પેાતાના નાગેન્દ્ર' નામને તેણે સત્ય કર્યું હતું. ( અર્થાત્ રોષ નાગ જેમ પૃથ્વી તથા પર્વતાના ઉદ્ધારક છે—ધારણ કરનાર છે તેમ તે નાગેન્દ્ર પશુ પેાતાના વંશના ઉદ્ધારક હતા,) માત્ર શેષ નાગમાં જેમ એ જીભ તથા વક્રગતિ છે તેમ, એ નાગેન્દ્રમાં બે જીભ (એટલે અખી ખેાલા ને અખી ફાક– એવી) ન હતી. અને તેની ગતિ ( ચાલચલગત ) પણ સરળ હતી. નાગેન્દ્ર નામના તે પેાતાના પુત્રે ઘરના બધા ભાર ઉપાડી લીધા ત્યારે એક દિવસે જિનદેવ (તેના પિતા) પરેાઢીયામાં વહેલા ઉઠી સાવધાન થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, ૧૦ આ સમગ્ર જગતમાં સમસ્ત વસ્તુઓને પ્રાણીઓ પાતે પ્રત્યક્ષપણે ક્ષણિક નાશવંત જોઇ રહ્યાં છે;oતા પણુ શરીર આદિ પદાર્થાંમાં ગાઢ પ્રીતિરૂપ સાંકળથી જકડાઈ જઈને પેાતાને હિતકર ધર્મ કરતા નથી, કે જે ધર્મે ધનાદિ સર્વ પદાર્થા આપ્યા છે,૧૨ તેમજ ખીચારા ગૃહસ્થાશ્રમી માહરૂપી ગ્રહના આવેશથી એટલા બધા પરતંત્ર ખની જાય છે, કે જેથી તેણે (મેહરૂપડે) પેાતાની કુખેતી કર્યા છતાં પણ તેઓ જાણી
a t
( ૪૩ )
For Private and Personal Use Only